________________
૧૫૧
ઈન્દ્રિયપરાજયશતકમ્ ગા. ૯૯
छा.: किं बहुना यदि वाञ्छसि जीव ! त्वं शाश्वतं
सुखम् अरुजम् ।
तदा पिब विषयविमुखः संवेगरसायनं नित्यम् ॥ ९९ ॥ અર્થઃ ઘણું (કહેવા) વડે શું ... ? હે જીવ ! જો તું નિરાબાધ એવા શાશ્વત સુખને ઇચ્છે છે તો વિષયોથી વિમુખ થયો થકો તું સંવેગરૂપ રસાયણનું હંમેશા પાન કર | ૯૯ ||