________________
ઈન્દ્રિયપરાજયશતકમ્ ગા. ૯૬
૧૪૮
મન-વચન-કાયાનો વ્યાપાર છે તે વ્યાપાર) પણ ગુણકારી થાય છે. વળી (અબ્રહ્મથી) અનિવૃત્ત વ્યાપાર, મત્ત થયેલા હાથીની જેમ શીલરૂપવનને ભાંગી નાંખે છે // ૯૫ /
जह जह दोसा विरमइ, जह जह विसएहि होइ वेरग्गं । तह तह विनायव्वं, आसन्नं से अ परमपयं ॥९६ ॥
[મ.૫.૬૩૨,તિ.મા.૨૨૦૩,મ.મ.૪૪૧] નદ ન€ - જેમ જેમ ઢોસા - દોષો વિરમ - વિરામ પામે નદ પદ - જેમ જેમ વિસર્દ - વિષયોથી હો - થાય વેરમાં - વૈરાગ્ય ? તદ ત€ - તેમ તેમ વિનાવુિં - જાણવું સાસં - નજીક સે - તે(જીવ) ને
- અને પરમપયં - પરમપદ छा.: यथा यथा दोषा विरमन्ति यथा यथा विषयेभ्यो भवति वैराग्यम् । तथा तथा विज्ञातव्ययम् आसन्नं तस्य च परमपदम् ॥९६॥ . અર્થ: જેમ જેમ (રાગાદિ) દોષો વિરામ પામે,જેમ જેમ વૈરાગ્ય થાય, તેમ તેમ તે (જીવ)ને પરમપદ નજીક જાણવું / ૯૬ |