________________
૧૩૩
ઈન્દ્રિયપરાજયશતકમ્ ગા. ૭પ
તુ - તારો
તદ - તપ નાગ - જ્ઞાન
વિજ્ઞાન - વિજ્ઞાન (અને) ગુણવંરો - ગુણનો આડંબર નનબ - અગ્નિની નાતાસુ - જ્વાળામાં નિવરંતુ - પડો નિય - હે જીવ ! નિમરો - અતિશય એવો પ - પ્રકૃતિથી વાસુ - વાંકા એવા વાસુ - વિષયોમાં i - કારણ કે રસે - રાગ કરે છે દિ - જેના (રાગ)વડે પુપુખ વિ – ફરી ફરી નરય – નરકની
ન? - અગ્નિમાં પરસે - પકાવાય છે छा.: तव तपोज्ञानविज्ञानगुणाडम्बरो, ज्वलनज्वालासु निपततु जीव ! निर्भरः। प्रकृतिवामेषु कामेषु यत् रज्यसे । ચઃ પુનઃ પુનરપિ નરશ્નોનસ્તે પદ્યરે I GK , અર્થ: હે જીવ ! તારો અતિશય એવો તપ-જ્ઞાન-વિજ્ઞાન અને ગુણોનો આડંબર અગ્નિની જ્વાળામાં અતિશય એવો પડો કારણકે તે જ્ઞાન-વિજ્ઞાન વિગેરે હોતે છતે પણ) પ્રકૃતિથી વાંકા એવા વિષયોમાં (તું) રાગ કરે છે, જે (રાગ) વડે તું ફરી ફરી નરકની અગ્નિમાં પકાવાય છે // ૭૫