________________
૧૨૭ .
ઈન્દ્રિયપરાજયશતકમ્ ગા. ૬૮
અર્થઃ જગતમાં જેઓના માહાભ્યનાં ગર્વનું ખંડન ઇન્દ્ર પણ કરી શકતાં નથી તેવા પણ માણસો સ્ત્રીઓવડે પોતાના દાસ કરાવાયા છે || ૬૭ II
जउनंदणो महप्पा, जिणभाया वयधरो चरमदेहो । रहनेमी राइमईरायमई कासी ही विसया ॥६८ ॥
[ી..૩૨] Miળો – યદુવંશના નંદન મM - મહાત્મા નિમાયા - જિનેશ્વરના ભાઈ વયધરો - વ્રતધારક વરદેહો - ચરમ શરીરી એવા રદ્દમી – રથનેમીએ રામન – રાજીમતી પ્રત્યે રાયમડું - રાગમતિને વાસી - કરી
હી - દુર્લધ્ય છે વિસા - વિષયો छा.: यदुनन्दनो महात्मा जिनभ्राता व्रतधरश्चरमदेहः । रथनेमी राजीमतीरागमतिं चकार ही विषयाः ॥६८ ॥ અર્થ: યદુવંશના નંદન, મહાત્મા, જિનેશ્વરનાં ભાઈવ્રતધારક, ચરમશરીરીએવા રથનેમીએ રાજીમતી પ્રત્યે રાગમતિને કરી. વિષયો દુર્લધ્ય છે ! I ૬૮ //