________________
ઈન્દ્રિયપરાજયશતકમ્ ગા. ૫૩
૧૧૬
छा.: पाशेन पञ्जरेण च बध्यन्ते चतुष्पदाश्च पक्षिणश्च । एवं युवतिपञ्जरेण बद्धाः पुरुषाः क्लिश्यन्ति ॥ ५२ ॥ અર્થઃ પાશવડે ચતુષ્પદ પ્રાણીઓ અને પાંજરાવડે પક્ષિઓ બંધાય છે. એ જ રીતે યુતિરૂપી પાંજરાવડે બંધાયેલા પુરુષો દુઃખી થાય છે ।। ૫૨ ॥
અહો ! મોદ્દો મહામો, નેળ અદ્દારિસા વિ હૈં । जाणता वि अणिच्चत्तं, विरमंति न खणं पि हु ॥ ५३ ॥
[શ્રા. વિ. ૩૦૪]
અહો - આશ્ચર્યસૂચક છે
મહામો - મહામલ છે સન્તારિતા વિ - અમારા સરખા પણ નાળતા વિ - જાણતા એવા પણ
ચિત્ત - અનિત્યતાને
મોદો - મોહ એ
નેન - કારણ કે
વિરમંતિ ન - (વિષયોથી) વિરામ પામતાં નથી સ્વપ્ન વિ - ક્ષણ પણ ૐ - નિશ્ચયમાં છે छा.: अहो मोहो महामल्लो येन अस्मादृशअपि तु । जानन्तोऽपि अनित्यत्वं विरमन्ति न क्षणमपि तु ॥ ५३ ॥
અર્થઃ ખરેખર મોહ એ મહામલ્લ છે કારણકે અનિત્યતાને જાણતા એવા પણ અમારા જેવા પણ નિશ્ચે ક્ષણપણ (વિષયોથી) વિરામ પામતા નથી ॥ ૫૩ ॥