________________
૧૧૫
ઈન્દ્રિયપરાજયશતકમ્ ગા. પર
મુત્તપુરી - મૂત્ર-વિષ્ટાથી મીસં - મિશ્ર સિંધાઇ - શ્લેષ્મ રહેતા - કફાદિ (અશુચિ)ને નિરંત - ઝરતું ga – એવું આયુવતિનું અંગ)
મણિશં - અનિત્ય વિમિત્રા - કૃમિઓનું વાસં - રહેઠાણ પાસ - બંધનરૂપ છે નરTM - માણસોને માહિરાઈ - બુદ્ધિવગરનાં छा.:मांसमिदं मूत्र-पुरीषमिश्रं शिवाण-श्लेष्मादिकनिर्झरन्तम् । इदम् अनित्यं कृमीणां वासः पाशो नराणां मतिबाह्यानाम् ॥५१॥ અર્થ આ યુવતિનું અંગો સાક્ષાત્ માંસનાં પિંડ જેવું, મૂત્રવિષ્ટાથી મિશ્ર, શ્લેષ્મ કણાદિ (અશુચિ)ને ઝરતું, અનિત્ય અને કૃમીઓનું રહેઠાણ છે એવું આ યુવતિનું અંગ) બુદ્ધિ વગરનાં માણસોને બંધન રૂપ છે . ૫૧ .
पासेण पंजरेण य, बझंति चउप्पया य पक्खीइ । इय जुवइपंजरेण य, बद्धा पुरिसा किलिस्संति ॥५२॥
[શ્રી. કિ. રૂ૫] પાસેળ – પાશ વડે પંગરે - પાંજરા વડે બેન્કંતિ - બંધાય છે વેડMયા - ચતુષ્પદ પ્રાણીઓ પવરવી - પક્ષીયો ય - એ જ રીતે ગુવ - યુવતિરૂપી પંનરેય – પાંજરા વડે દ્વિી- બંધાયેલા પુરિસા - પુરુષો જિનિસ્તૃતિ - દુઃખી થાય છે