________________
૧૧૩
ઈન્દ્રિયપરાજયશતકમ્ ગા. ૪૯
અર્થ: જે કારણથી હજુ પણ જીવોને દુ:ખનાં મુખ્ય કારણભૂત એવા વિષયોમાં પણ પ્રતિબંધ થાય છે તે કારણથી જણાય છે (ક) મહાપુરુષોને મહામોહ દુઃખે ઓળંગી શકાય તેવો છે. ૪૮ //
जे कामंधा जीवा, रमंति विसएसु ते विगयसंका। जे पुण जिणवयणरया, ते भीरू तेसु विरमंति ॥४९॥ ને બંધ – જે કામાન્ધ નવા - જીવો રમંતિ - રમે છે વિસસુ - વિષયોમાં તે - તે વિસિંગ - ભય વગરના(થઈને)
પુખ - વળી નિણવયળ - જિનવચનમાં રચા - રક્ત છે તે મીર - તે (પાપ)ભીરુ (જીવો) તેણુ - તેના (વિષયો)થી વિરતિ - અટકે છે छा.: ये कामान्धा जीवा रमन्ते विषयेषु ते विगतशङ्काः । ये पुनः जिनवचनरतास्ते भीरवस्तेभ्यो विरमन्ति ॥४९॥ અર્થ: જે કામાન્ય જીવો છે તે ભય વગરનાં (થઈને) વિષયોમાં રમે છે. વળી જે જિનવચનમાં રક્ત છે તે (પાપ) ભીરૂ (જીવો) તેવા વિષયોથી પાછા ફરે છે || ૪૯ //