________________
ઈન્દ્રિયપરાજયશતકમ્ ગા. ૪૩
छा.: नीचगामिनीभिः सुपयोधराभिः उत्प्रेक्ष्यमन्थरगतिभिः। महिलाभिर्निम्नगाभिरिव गिरिवरगुरुका अपि भिद्यन्ते ॥ ४२ ॥ અર્થ જેમ નીચાણમાં જનારી, સારા પાણીને ધરનારી, દર્શનીય મન્દગતિવાળી એવી નદીઓવડે ગિરિવર ભેદાય છે. તે જ રીતે દુર્જનોને અનુસરનારી, સારા સ્તનને ધરનારી, દર્શનીય મન્દગતિવાળી એવી સ્ત્રીઓવડે મહાન પુરુષો પણ ભેદાય છે. ૪૨ ..
विसयजलं मोहकलं, विलासविव्वीअजलयराइन्नं । मयमयरं उत्तिन्ना, तारुण्णमहन्नवं धीरा ॥४३॥
[ મ.પ.૩૦,સારા[૨]૬૪૬] વિસ - વિષયરૂપ નર્ત - પાણી જેમાં છે મોહનં - મોહરૂપ મધુર અવાજ જેમાં છે વિતાસ - હાવભાવ અને વિશ્વાસ - ચેષ્ટા રૂપી નયર - જલચર પ્રાણીઓથી જે સાફā - વ્યાપ્ત છે મય - કામરૂપ મયરે - મગરમચ્છ જેમાં છે એવા રિક્ષા - પાર પામે છે તારુ - યૌવનરૂપ મહઝર્વ - સમુદ્રને
ધીરે - ધીર પુરુષો (જ)