________________
૧૦૫
ઈન્દ્રિયપરાજયશતકમ્ ગા. ૩૯
छा.: अज्ञातमनःपरिकर्मा सम्यक् को नाम नंष्टुं तरति । मन्मथशरप्रसरौघे दृष्टिक्षोभे मृगाक्षीणाम् ॥ ३८ ॥ અર્થ: સ્ત્રીઓની કામરૂપ બાણના પ્રવાહસ્વરૂપ દૃષ્ટિનો વિકાર થયે છતે નથી જાણ્યો સમ્ય રીતે ચિત્તને કાબૂમાં રાખવાનો ઉપાય જેણે એવો કયો પુરુષ નાશી જવા સમર્થ થાય? I[ ૩૮ ||
परिहरसु तओ तासिं, दिह्रि दिह्रिविसस्स व अहिस्स। जं रमणीनयणबाणा, चरित्तपाणे विणासंति ॥३९॥
[મ.૫.૨૬,RI.(૨)૪૧૦૫.મા.૪૪૮] પરિહરસુ – ત્યજી દે તો – તેથી તાસિં - તે (સ્ત્રીઓ) ની વિર્દિ - દૃષ્ટિને વિક્ટિવિસરૂ વ - દૃષ્ટિવિષ હિસ્સ - સર્પની જેમ નં - કારણ કે
રમણી - સ્ત્રીના નથી - નયનરૂપ વાળ - બાણો વરિરૂપ - ચારિત્રરૂપ પ્રાણનો વિસંતિ - નાશ કરે છે छा.: परिहर ततस्तासां दृष्टिं दृष्टिविषस्येव अहेः । यत् रमणीनयनबाणाश्चारित्रप्राणं विनाशयन्ति ॥३९॥ અર્થ તેથી દષ્ટિવિષ સર્ષની જેમ તે સ્ત્રીઓ)ની દૃષ્ટિને ત્યજી દે કારણકે સ્ત્રીનાં નયન રૂપ બાણો ચારિત્રરૂપ પ્રાણનો નાશ કરે છે // ૩૯ છે.