________________
ઈન્દ્રિયપરાજયશતકમ્ ગા. ૨૨
અર્થ તૃણ અને કાષ્ઠ વડે અગ્નિ, હજારો નદીઓ વડે લવણસમુદ્ર જેમ તૃપ્ત કરવો શક્ય નથી (તેમ) આ જીવ (પણ) કામભોગોવડે તૃપ્ત કરવો શક્ય નથી . ૨૧
भुत्तूण वि भोगसुहं, सुरनरखयरेसु पुण पमाएणं । पिज्जइ नरएसु भेरव-कलकलतउतंबपाणाइं ॥२२॥
[.૫.૩૨૨] મૂત્ત વિ - ભોગવીને પણ મોનસુદં – ભોગસુખોને સુર - દેવ
નર - મનુષ્ય રવરે સુ - વિદ્યાધરપણામાં પુન - વિશેષ સૂચક છે પ્રમાણvi - નિદ્રા-વિષયાદિ વડે પિન - પીવડાવાય છે નિરાસુ - નરકમાં મેરવ - ભયાનક વેતન - ઉકળતા તરતંત્ર - સીસા અને તાંબાના પાળાડું - રસ छा.: भुक्त्वापि भोगसुखं सुरनर-खचरेषु पुनः प्रमादेन । पाच्यन्ते नर भैरवकलकलत्रपुताम्रपानानि ॥२२॥ અર્થ: દેવ-મનુષ્ય-વિદ્યાધરપણામાં નિદ્રા-વિષયાદિ રૂપ પ્રમાદવડે કરીને ભોગોને ભોગવીને પણ (કાલાન્તરે) નરકમાં (જનારને)ભયાનક ઉકળતાં સીસા અને તાંબાના રસ પીવડાવાય છે ૨૨ છે.