________________
કસમાં જે પાઠ લખેલ તે બરાબર ન હોવાથી અનેક અશુદ્ધિઓ ગ્રંથની લિપિ ન સમજવાથી થયેલી અને ગ્રંથના અંતમાં અંતિમ પેરેગ્રાફને ગદ્ય પાઠરૂપે આપ્યો છે તે પદ્ય દંડક છંદ છે આ બધું સ્પષ્ટ કરતું મોટું શુદ્ધિપત્રક મેં બનાવીને મુનિજીને આપ્યું. ફલતઃ આ શુદ્ધિપત્રક જોઈને મુનિજી ખૂબ જ પ્રસન્ન થયા. અને તે ગ્રંથની અંગ્રેજી પ્રસ્તાવનામાં અમૃત માટે અંગ્રેજીમાં સાઉન્ડ સ્કોલર ઑફ પ્રાકૃત વિશેષણ લખ્યું.
પં. શ્રી રમણિકવિજયજીએ સંપાદિત કરેલ પાક્ષરશસંદ અને મહોપાધ્યાયજી શ્રી યશોવિજય મ. રચિત વૈરાગ્યરતિના સંપાદનમાં તેમજ શ્રી શાંતિસૂરિરચિત પ્રદચંદરિયે ના સંપાદન-સંશોધનમાં સંપૂર્ણ સહયોગ આપ્યો
છે.
હસ્તપ્રતના લેખકોની ઓછી-વધતી ક્ષતિ હોય જ છે. પણ તે તે પ્રતને સુધારનાર શોધકની ક્ષતિ પણ પોતાના અનુભવના અને ગુરુકૃપાના આધારે એક સ્થાનમાં સુધારી છે.
શરવારમવવ્યાયો (કર્તા હરિહર પંડિત)નું પ્રકાશન ગાયકવાડ ઓરીએન્ટલ ઇન્સ્ટી. દ્વારા થયું છે, તેના પ્રથમ શ્લોકની આદિમાં “ઋત્તેતિ ક્ષતિમ સ્વયં ર્વનું
રોતિ વ:' આવો પાઠ હતો, આનું પ્રૂફ ડૉ. સાંડેસરાએ અમૃત પંડિતને બતાવીને શુદ્ધિ કરવા જણાવ્યું ત્યારે આ પાઠમાં જે કાર્તિમાં છે તેના પછી પ્રતિના શોધકે ઉમેરાનું ચિહ્ન કરીને ચ ઉમેરેલો, આથી ગતિમાન્ય થયું, હકીકતમાં શોધકે અહીં ચી લખવું હતું પણ લખવો રહી ગયો, હકીકતમાં આ પાઠ તૈતિ કીર્તિમચી સ્વયં પુર્વમ્ વતિ : આ પ્રમાણે પૂર્વાર્ધ છે.