SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીજ ખૂસ્વામી' નામના ચરમકેવલોની કથા. ( ૧૧ ) ઉઠાડીને આ પ્રમાણે કહ્યું, “ તું અહીંથી ઝટ જતા રહે, જતા રહે, કારણ હાસ સસરાએ આપણુ અન્ને જણાને જોયાં છે. હવે તું મને થતા અનમાં ચેાગ્ય રીતે સહાય કરજે. ” જાર પુરૂષ તે વાત કબુલ કરી અર્ધા વસ્ત્ર પહેરીને તુરત ચાલ્યા ગયા અને અસી એવી ગિલા પણુ તુરત પાતાના પતિની પાસે સૂઈ ગઈ. ચતુર સ્ત્રીઓની મધ્યે મૂખ્ય અને ધીરજપણાને ધારગુ કરતી એવી ગિલાએ પતિને ગાઢ આલિંગન કરતાં છતાં જગાડયા અને કહ્યું કે “ હું આ પુત્ર! મને તાપ બહુ લાગે છે, માટે ચાલેા ઠંડા પવનવાળી અશોક વાડીમાં જઇએ.” પ્રિયાએ પ્રેરેલા દેઢિન્ન તેને થશે હાવાથી તુરત કંઠે વળગી રહેલી તે સ્ત્રીની સાથે અશેાકવાડીમાં ગયા. દુર્ખિલા જે, સ્થાનકે પાતે સૂતી હતી અને સસરાએ દીઠી હતી તેજ સ્થાનકે પતિને આલિંગન કરીને સૂતી. સરળ મનવાળા દેવદિન્ન ત્યાં પણ ઉંધી ગયા. કહ્યુ છે કે અક્ષુદ્ર ચિત્તવાળાને નિદ્રા સુલભ હાય છે. " પછી આકારને ગોપવી રાખનારી નટીની પેઠે તે ધૃત્ત એવી ગિલાએ પતિને હ્યું, “ અરે! તમારા કુળમાં આ કેવા આચાર, કે જે કહી શકાય પશુ નહિ? હું વજ્ર વિના તમારૂં આલિંગન કરી સૂતી છું એવામાં તમારા પિતાએ મ્હારા પગનું નૂપુર (ઝાંઝર ) કાઢી લીધું. પૂજાએ ( સસરા વિગેરે વડિાએ ) ક્યારે પણુ વહુના સ્પર્શ કરવા ચેગ્ય નથી, તેા પછી ક્રિડાગૃહમાં રડેલી અને પતિની સાથે સૂતેલી હોય ત્યારે તેા વાતજ શી કરવી. ” દેવદને કહ્યુ, “ હે સુલક્ષણે! આવું કામ કરનારા પિતાને હું સવારે હારા દેખતા છતાં ઠપકા આપીશ.' સ્ત્રીએ કહ્યું. “ તમારે તેમને અત્યારેજ કહેવું જોઇએ; નહિ તે સવારે તે અને “તું ખીજા પુરૂષની સાથે સૂતી હતી, એમ કહેશે. ” દેવદિને કહ્યું. તેમને આક્ષેપ કરીને કહીશ કે “ હું સુતા હતા અને તમે નૂપુર કાઢી ગયા છે; હું નિશ્ચે હારા પક્ષમાંજ છું. ” પતિનાં આવાં વચન સાંભળી “હે નાથ ! હમણુાં જેવું કડો છે તેવું સવારે કહેજો ” એમ કહી તે ધૂત્ત ગિલાએ તેને બહુ સોગન ખવરાવ્યા. (C "C * "" પછી સવારે દેવિદેને ક્રોધ કરી પેાતાના પિતાને કહ્યું. “ હું તાત ! તમે તમારી વહુનું નૂપુર કાઢી લીધું તે શું કર્યું ? ” પિતા દેવદતે કહ્યુ, “ હે પુત્ર! ખરેખર આ ત્હારી શ્રી વ્યભિચારિણી છે. મે તેને ગઇ રાત્રીએ બીજા પુરૂષની સાથે અશેકવાડીમાં સૂતેલી દીડી છે. તને આ પોતે દુરાચારિણી છે” એવા વિશ્વાસ કરી દેવા માટે મેં તેનુ* નુપુર કાઢી લીધું છે. ” પુત્રે કહ્યું. “ તે વખતે હું જ સુતા હતા, બીજો કોઇ પુરૂષ નહોતા. હે તાત ! નિર્લજજ એવા તમારાથી હું મહુ. લાખું છું. તમે આ શું કૃત્ય કર્યું ? હું તાત! તમે તે નૂપુર ન સંતાડા, પશુ પોતાની વહુને પાછું આપો. તમે તે કાઢી લીધું ત્યારે હુંજ સૂતા હતા. આ તમારી વહુ તે મહા , ܕܕ
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy