________________
જ્યારે સુલતાનને એ ખબર થઇ તે કિલ્લાવાળાઓના દગા ફટકાથી વાકેફ થયે તેથી, આદિલખાન, આસીરી અને કિવાલમુક અને મલેક સારંગને શુરા અમારે સાથે રાણુની સામા નિમ્યા અને કિલા ઉપચઢાઈ લઈ જવાનો હુકમ કર્યો. સોમવાર તારીખ ૨ સફર માસમાં કિલે ફતેહ થયો.
એવું કહે છે કે ઓગણીસ હજાર અને કેટલાક કહે છે કે ચાલીસ હજારની સંખ્યા, અને સતાવન નામાંકિત સરઘરે રણમાં રહ્યા ( માર્યા ગયા ) એમનાં નામો મુઝફફરશાહી અને મિરાતે સિકદરી ઇતિહાસમાં નેધેલાં છે,
આ ખૂનાવ સન ૯૨૪ માં બઆ કવિતની છેલ્લી ટુંકના અક્ષરેથી નિકળે છે.
હ૨૪ હિજરી. કવિત. મુઝફફર શાહ કરદહ ફતેહ મંડુ, * ' અર્થ–મુખકર શાહે કરયું ફતે માંહગઢ,
કે અવલ તખ્ત ગાહ ધાર બાદ; છે કે પહેewાં તેની રાજધાની ધાર હતી.
તુરા પુરસંદ અગર તારીખ ફતહ, - તને જોયું છે તારીખ (વર્ષ) તેની ફતેહની,
પરેશાની હમા કુફફાર બાદ;
ઉલટ પલટ સઘળા ધર્મ શત્રુ હોય છે. અને આ અરબી ટુંક પણું વર્ષ કહી આપે છે કે. એ કદ ઈફતહા મંડુ સુલતાનના-ખરે
અમારા સુલતાને મંડને ફતેહ કર્યો. સુલતાન મુઝઝફરનું, માંડુગઢની ભેટને વાસ્તે જવું અને સુલતાન . મેહમુદના ઘેર પણું રહેવું અને ત્યાંથી પિતાને સ્વદેશ ભણી પાછા ફરવાનું વિસ્તારથી વર્ણન મિરાતે સિકંદરીમાં સેંધાએલું છે.
સન ૯૫ માં એવી ખબર આવી કે સુલતાન મહેમુદ અને રાણુની વચ્ચે ભારે યુદ્ધ થએલું, જેમાં સુલતાન ઘાયલ થઈ રાણાના હાથમાં પકડાઈ ગયો છે, એ ખબર સાંભળી ૯૨૫ હિજરી. સુલતાનને ભારે ચિંતા ઉત્પન્ન થઈ માંડુગઢના રક્ષણને
૨ ગુજરાતીઓનું બળ, અને જય.