________________
| ૧૪
ખાન, મલેકનાયબની હીણી બુદ્ધિથી રાજ્યહકથી બાતલ થયા હતા તેથી સુલતાનના નાના કુંવર શહાબુદ્દીનને રાજ્યાધિકારના હકદાર ઠરાવ્યા અને તેને માત્ર નામના જ સુલતાન ગણી પોતે બાદશાહતના સઘળા અધિકારો ભોગવતા હતા. કેટલાક માણસાને મેકલી તેણે ખિઝરખાનની આખોમાં ઝેરની સળી ફેરવી દીધી. જ્યારે એક માસ ને પાંચ દહાડા આ કારસ્તાન ઉપર વિતી ગયા, ત્યારે સુલતાન અલાઉદ્દીનના કેટલાક ગુલામેાએ મલેકનાયબને ફાર કરી નાખ્યા.
દાહો
ખાટાં નૃત્ય કીધા પછી, શું સુળની આરા. અધ ભુજંગના મુખ થકી, ચાંથી અમૃત વાસ.
મુલતાન અલાઉદ્દીનના દીકરા સુલતાન કુતબુદીન મુખારશાહનું રાજ્ય.
અઢાર વર્ષની ઉંમરમાં સુલતાન કુતબુદ્દીન મુબારકશાહ ( સુલતાન અલાઉદ્દીનના કુંવર)ને અમીરા તથા દરબારીઓએ બંદીખાનેથી કાઢી લાવી તખ્ત ઉપર બેસાડયેા. જે વખતથી સુલતાન અલાઉદ્દીને અલગખાનને ગુજ રાતથી તેડાવી મારી નાખ્યા હતા અને પછી પોતે પણ મરણ પામ્યા. જે વિષે વર્ણન કરવામાં આવ્યું છે, તેથી રાજ્યબંદોબસ્તમાં નુકશાની આવી ગદ્ય અને ગુજરાતમાં ટટાએ તે ગેરબંદોબસ્તી વ્હેરમાં વધી પડી, તેમ દરેક ઠેકાણે રાજ્યવિરૂદ્ધ લેાકેા ઉભા થયા. હવે સુલતાન કુતબુદ્દીન મુબારશાહ તખ્તનશીન થયા. તેણે મજકુર ગરબડ અને એકાદી દૂર કરવાનેવાસ્તે મલેક કમાલુદીનને તેમ્યા, જેથી તે ગુજરાતમાં આવ્યા ત્યારે તેને કાએ મારી નાખ્યા તેથી વધારે ભયંકર બનાવેા બનવા લાગ્યા. સુલતાને એ ટાઈ ઉપર એનુલમુલ્ક મુલતાનીને મેટાં તૈયાર લશ્કર સાથે મેકક્લ્યા, તેણે ઘટતા બંદોબસ્ત કરી દેશમાં સુખશાંતિ ફેલાવી દીધી. આ બંદોબસ્ત થઇ રહ્યા પછી સુલતાને પેાતાના સસ ! મલેક દીનારને ઝફરખાનની પદવી આપી ગુજરાતના નાઝિમ (મેનેજર) હરાવ્યા. મજકર ખાનસાહેબે ત્રણ ચાર માસની ટુંક મુદ્દતમાં સારી પેઠે ગુંથાઇ જઇ જેવા જોઇએ તેવા બદોબસ્ત કર્યાં અને સઘળા રૂપીઆ સુલતાનના ખજાનામાં મેાકલી દીધા. હવે સુલતાને તેને ખેાલાવી લીધો, કેમકે તે દરબારના એક અમીર હતા અને કંઇપણ કર કર્યાં શિવાય