________________
[ ૧૫
હુજુરમાં તેને હાર કરાવી નાખ્યા.
હવે સુલતાનના પ્યારા ખુસરૂખાન નામના માણસની મા તથા ભાઇની સગાઈના એક શખ્સ હિંસામુદૃદ્દીન નામનેા હતા તેને ઝરખાનનું સત્રળું લાવ લશ્કર આપી રવાને કર્યાં. જ્યારે હિસામુદ્દીનગુજરાતમાં આવ્યું ત્યારે પેાતાના તથા ખુસફના નાતભાઇએ પરમારાને ભેગા કરી રાજ્ય સામા થવાના મનસુયે કર્યાં, તેમાં જે અમીરા તથા ખીજા લેાકેા સગાતે હતા તેઓએ આ ખાટા મનસુબાથી વાકેફ્ થઈ તેને કેદ કર્યાં અને સુલતાનની હજુરમાં માકલી દીધા.
સુલતાને હિંસામુદ્દીનની જગ્યાએ મલેક વહુદદ્દીન કુરેશીને કે જે રાજકારભાર અને શૂરવીરતામાં ખ્યાતી પામેલા હતા,તેને ગુજરાત ઉપર મેાકલ્યા, તેણે હિંસામુદીનની ભગાડેલી ગુજરાતને દુરસ્ત કરી. સુલતાને પેાતાના છેલ્લા દીવસેામાં મલેક વ ુદ્દીનને હુજુરમાં તેડાવીને મુખ્ય પ્રધાનની પદવી અને તાલસુલુક ( રાજ્ય મુકુટ ) ની પદવી આપી.
ખુસખાન પરમાર જાતને હિંદુ પુત્ર હતા અને તે ઘણા ફુટડા હાવાથી સુલતાન તેની ઉપર પ્રેમ રાખતા હતા, તેમ સુલતાનની હજુરમાં તેની ભારે વગ હતી તેથી તેણે ગુજરાતના મુલકને પેાતાનું રાજ્ય કરી લીધું; છતાં તેથી તૃપ્ત ન થતાં દીલ્લીનો બાદશાહત લઇ લેવાનું નક્કી કર્યું. સુલ તાનને મારી નાખી તખ્ત ઉપર એટા, પાતાના જાતીઓને ભેગા કરી પેાતાનું નામ નાસીરૂદદીન ધારણ કર્યું. કુતુબુદ્દીન મુબારકશાહનું રાજ ચાર વર્ષ અને ચાર માસ હતુ.
અલાઉદ્દીનના અમારામાંથી ગાઝીઉલમુક નામના માણસ હતા. તેને જ્યારે ખુસના કુકર્મની ખબર થઇ ત્યારે તેની લાગણી ઉશ્કેરાઇ ગઇ. અમીરા અને લશ્કરને ભેગું કરી પરબારી લડાઇ કરી ખુસને પકડયા અને તેના કકડે કકડા કરી માલીક પાસે મેાકલ્યા.
હવે અલાઉદીનની અવલાદમાં કાઇ રહ્યો નહાતા; તેથી અમીરાએ રાજ્યલાયક ગાઝીઉલમુલ્કને ગણી રાજ્યાભીષેક કર્યાં અને તેને ગ્યાસુદીન તુગલકનું ઉપનામ આપ્યું, તેણે પોતાના છેલ્લા કાળમાં ગુજરાત ઉપર વારી કરી અને તાજુદદ્દીન જાફરને ગુજરાતના બંદોબસ્તવાસ્તે નેમી દીધા. જ્યારે ચાર વર્ષ અને કેટલાક માસ તેને રાજ કરતાં થઇ ગયા, એકાએક મેહેલની છત પડી ગઈ અને બીજા છે જણા સાથે ખુદાની