________________
[૬]
વાત એ હતી કે તે રાજના પડેાશમાં સાનાની કેટલીક ખાણા હતી, કે જેમાંથી કાચુ' સાનુ' નિકળતુ હતું. આખા હિંદુસ્તાનમાં પણ લંકાજેવી માણેકની નીપજ હતી. દરબારીઓએ કહ્યું કે ખુરાસાનના ત્યાગ કરી સામનાથમાં રાજધાની કરવી તે ડહાપણ ભરેલુ` નથી; તેથી સુલતાને પણ પાછું કરવાનું નક્કી કરીને માન્યું કે આ રાજના રક્ષણ અને બાબતને વાસ્તે કાઇને સ્થાપવા જોઇએ. દરબારીઓએ અરજ કરી કે આ દેશ સત્તાતળે ટકી શકે તેમ નથી તેથી અમને એમ માલુમ પડે છે કે, આ દેશરાંથી જ કાને તે સત્તા સોંપવી. જેથી સુલતાને પેાતાના ભરસાના દેશીઆની તે વિશે સલાહ લીધી તેમાં કેટલાએક કહેવા લાગ્યા કે અહીંના દેશી રાજકુટુ’એમાંથી કોઇપણ કુટુંબ વંશાવળીમાં તેમના પુર્વજોને પાહોંચી શકતું નથી, પરંતુ કુટુંબીઓમાં એક પુરૂષ જ છે, કે જે, બ્રહ્મતપેશ્વરી થઇ ગયા છે, તે તે જપ તપમાં સઘળેા વખત ગાળે છે. જો સુલતાન રાજ્યાભિષેક કરશે તે તેમાં ચેાગ્યતા છે, કેટલાએક લોકોએ એ મતથી જુદા પડી અરજ કરી કે ઢાળુ સલીમ સુરતાજ ધણા ખોટા સ્વભાવને માણસ છે અને એના ઉપર ઇશ્વરી કાપ છે, તેમજ તેની ભક્તિ તથા સદાયરણુ એની મન ઇચ્છાથી થએલાં નથી પરંતુ કેટલીક વખત તેના ભાઇના હાથે હાર ખાઈ પકડાઇ ગએલા અને જીવ ઉપર આવી પડ્યાથી લાચાર થઇ આ જગ્યાએ વિશ્રામ લીધા છે, પરંતુ એજ નામના ખીજો માણસ છે અને તે એનેાજ સગા છે, તે ધણા વિદ્વાન અને બુદ્ધિવાળા છે, તેના ગુણાથી બ્રહ્મીલોકો તેને માન દેછે તે હાલમાં કાઇ ઠેકાણે રાજકર્તા છે. જો સુલતાન તેને આ રાજનેવાસ્તે તેડાવી આ જગ્યા સાંપે તે તે અત્રે આવે, અને જેવી જોઇએ તેવી આ રાજની ગાઠવણુ તથા મજબૂતી કરે; એજ ઠીક જણાય છે, અને તે એવા તેા સત્યવાદી તથા ખરા સ્વભાવતા છે કે, જ્યારે ખડણીની કમુલત કરશે તે ઘણું લાંબુ અંતર છતાં પણ ગઝનીમાં આવશે એ પ્રમાણે ઠીક જાય છે. સુલતાને કહ્યું કે જો તે મારી રૂબરૂ આવે અને અરજ કરે તે તે પ્રમાણે બની શકે, પરંતુ કોઇ હિંદુસ્તાનની ભુમીમાં રાજ કરતા હાય, ને એ પ્રમાણે મેટા રાજાઓની સેવા ન કરેલી હોય, ને રાજના પાસા ન સેવ્યા હાય તેને આવુ' મારું વિશાળ રાજ શી રીતે સોંપવું ? છેવટે દાખુસલીમ સુરતાજને ખેલાવ્યા અને તેને રાજા સ્થાપ્યા, અને તેની સાથે ખંડણીના ખદાબસ્ત કર્યાં. તેણે અરજ કરી કે જે પ્રમાણે હુકમ થશે તે
ન