________________
[ ૪૧૮
તારીખ ૧૯ માહે મેહરમ સને ૧૧૨૪ હિના રાજ લાહાર રાજ ધાનીમાં શાહેઆલમ બહાદુરશાહ બાદશાહુ માસીના જન્તતવાસી થવાના માઠા બનાવ બન્યા. ત્યારબાદ બાદશાહજાદાઓમાં માંહેામાંહે આમન સામન ખાનગી લડાઇએ ચાલુ થઇ અને રાજ્યની લગામ અબુલફતહુ સુઇબ્બુદ્દીન જહાંદારશાહનાખી અને માતા ખા હાથમાં આવી. આ જગ્યાએ એક કવિતના અમાંનની નાયબ દિવાની બતાવેલ છે કે: “ એક જાયછે તે ખીજે તેની
આસેકુદદાલા અસદ ખાન અને શરીઅતખાનની સુભેગીરી--મુહમમેગખાનની નાય
66
જગ્યાએ કાયમ થાય છે; અને વગર રહેતી નથી.”
કન્યારૂપી દૂનિયા કદીપણું પરણ્યા
હવે બાદશાહે દીલ્લી તરક આવી પહેાંચી તખ્ત ઉપર બીરાજીને ૫હેલાં પ્રમાણે વકાલતના કામ ઉપર ઉમદતુલમુ‚ અસદખાનને હરાવ્યા અને વિારતુલમુલ્ક મદારૂલ મહામ જુલિશ્કારખાનને વજીર નિમવામાં આવ્યા તથા સિક્કો આવી રીતે ચલાવવામાં આવ્યેઃ
દર આફ્રાફ સિકકા ઝઃ ચુ મેહરા માહ, અબુલ ફતહુ ગાઝી જહાંદાર શાહ.
અથ ----અબુલફતહુ ગાઝી જહાંદારશાહે ચંદ્ર-સૂર્યની પે દુનિયામાં સિકકા ચલાન્યા.
મુહમદબેગખાન, મરહુમ બાદશાહ ઔર ંગજેબના વખતથીજ આસેજી દૌલાની સાથે પ્રેમાળ સબંધ ધરાવતા હતા અને પેાતાની હકીકત તથા ધરગાલ પહેાંચવાની કેરીઅત તેમજ નકામા બેસી રહેવાની ખબર ઉમદ્રતુલમુલ્કને લખી મેાકલી હતી. ખાનીરાઝજંગના મરી ગયા પછી અમદા વાદની સુભેગીરી ઉપર કોઇ પણ સુએ નિમાયેા નહેતા તેથી એ સુભેગીરી હજીર તરફથી આસેજુદૌલાને આપવામાં આવી, અને બાદશાહને અરજ કરીને નાયબ સુબાની જગ્યા મુહમદએગખાનને આપવામાં આવી તેમજ તેની નિમણુંકમાં પણ ત્રણ હજાર રૂપિયાના પગારનું મનસબ, તેનાતમાં એ હજાર સ્વારે। અને તેાખત નિશાનનાં માનના વધારા કરી આપી લખવામાં આવ્યું કે, જે જગ્યાએ તમે પહોંચી ગયાહા ત્યાંથી પાછા ફરીને અમદાવાદ પહોંચી જવું. પરંતુ તે પોતે પણ અહેનિશ એજ આશામાં રહેતા હતા, તેથી તે ક્રૂરમાન તેમજ માનની ભેટ મળતાંજ ધણીજ ઉતાવળે આ તરક્ આવા રવાને થઇ સન મજકુરના જમાદીઉલ અવ્વલમાસની ૧૪મી તારીખે અમદાવાદ આવી પહોંચ્યાઃ શહામતખાનની બદલી માળવામાં થયેલી હતી,