________________
[ ૪૧૬ ]
દેવામાં આવ્યું. ત્યારબાદ મુહમદએગખાન આ ગડબડ અને જીમાટા સાંભળ એકદમ બહાર આવ્યા અને સઘળી હકીકતથી વાકે થઇને પેાતાના ભાઇએ, પુત્રા અને ગુલામાને સાથે રાખી લડવા માટે તૈયાર થઇ એડ.
જ્યારે શમતખાંએ આ ખબર સાંભળી ત્યારે લશ્કર, તેાપખાનું, લડાઇ માટે તૈયાર કરેલા પાટીયાંય માર્ગ તથા હાથીઓને પણ મદદ અર્થ માકલી દીધા અને ખાણુ, તાપા તથા ખદુકાની લડાઈ ચાલુ થઇ. આ લડાઈની ખબર શહેરની અંદર તથા બહાર સર્વત્ર ફેલાઈ ગઇ.
ઘણાખરા જમીનદારા તથા લશ્કરી માણસા સાબરમતી નદીના કિનારા ઉપર છ-સાત હજારની સખ્યામાં પડેલા હાવાથી તે જગ્યાએ એક નાના શહેર જેવા દેખાવ થઈ ગયા હતા; તે બધા અધાન પઠાણા હતા, અને તે પ્રથમથી મુહમદબેગખાનની નાકરીમાં વારંવાર નાત થયેલા હતા. તેઓને જ્યારે લડાઈની ખબર મળી કે તરતજ તેઓ આવી પહેાંચ્યા અને નદીના પાણી તરફ જે બારણું હતુ તેમાંથી અંદર જઇ મદદ કરવા મચી પડયા. શહેમતખાનની ફેાજ જોકે હુમલા ઉપર હુમલા કરતી હતી, પરંતુ દુષ્ટા તેમજ જંજીરની ગાળીએ કે જે ઘરની દીવાલા પાછળથી આવતી હતી તેના મારાથી કંઇ પણ ફળદાયક કામ બની શકતુ હતુ. તેમાં ઘણા માણસા ધાયલ થયા અને ઘા મરણ પામ્યા. આ હુ‘ગામમાં કેટલાક પાસે આવેલાં ઘરેા ખળીને લુંટ ઇ ગયાં. છેવટે એજ દિવસે સુબાનેા અક્ષિ મહેરઅલીખાન તથા સદરખાન ખાખી આ બન્ને જણ વચ્ચે પડયા અને બન્ને બાજીના માણસાને લડતા અટકાવી દઈને મારામારી અને કાપા કાપીની અગ્નિને સલાહ ભરેલાં સુચના વડે શાન્ત પાડી દીધી. પહેલાં કદીપણ આવી માંહેામાંહેની ધરની લડાઇ તા થઇ નહેાતી, જેથી તે એક નવા બનાવ તરીકે નોંધાઈ ચુકી. તે લડાઇને કેટલાક દહાડા વિત્યા પછી મુહમ્મદએગખાનને પાતાનું અહિં રહેવું ડહાપણભરેલું જણાયું નહિ તેથી તે ત્યાંથી રવાને થઈ ખરકાલની તરફ જતા રહ્યો. એજ વખતે મોટા કાજી અબદુલ હમીદખાંએ પાતાની નાકરીનુ રાજનામું આપી હશુરમાંથી અમદાવાદ આવવાની રજા માગી, પરંતુ તેની અરજ હન્નુરે મંજીર કરી નહિ. તેથી તે પોતાના તબુને અગ્નિવડે સળગાવી મુકીને કારની કની પહેરી મસ્જીદના ખુણામાં જઇ એડી. એ વિષેની ખબર જ્યારે જીના જાણવામાં આવી ત્યારે તેની જીની નાકરી (મજકુર બાદશાહના અમલ