________________
[ ૪૧૫ ]
વી હતી, તેમજ પોતે જુના નાકર હાવાને લીધે જેવી જોઇએ તેવી ધટતો વર્તણુંકથી પહેલા રાજેજ લેવા માટે સામે જઇ મળ્યા. તે વખતે આવતાં જતાં શહમતખાંએ તેની સાથે જરા અભિમાની દેખાવથી મુલાકાત કરી હતી, જેથી મુહમદ બેગખાનના દીલમાં નાખુશી પેદા થઇ; મતલબકે, બન્ને અ ધિકારીએ એક ખીજા તર દ્વેષભાવ રાખવા લાગ્યા. ફીરાઝ ગખાનના મરી ગયા પછી શહેરના દોમસ્ત અને નાકરીમાં અપાતા મહાલા શહમતખાનના તાબામાં સાંપવામાં આવ્યા હતા; જેથી સધળેા હિસાબ સાફ કરવાના નિમિતે તેણે મુહમદ એગખનની પાસે સરકારી લેણાના રૂપિયાના હિસાબ માગ્યા, પણ તે ખરાખર જવાબ આપતા નહોતા તેથી તેની વચ્ચે નારાજીપણું અને દ્વેષભાવ વધતા જતા હતા; તે ઉપરાંત ળી કેટલાક એવા બનાવા બનતા હતા કે જેથી કાઇનું દીલ પણ ઉશ્કેરાયા વગર રહે નહિ.
હવે શહમતખાતે, તેને હલકા પાડવા માટે બાકી રહેલા હિસાબને ખુલાસા લેવાને બહાને તેના ઉપર જબરદસ્તી ગુજારવા માંડી, અને એક દીવસે તેણે શિકાર કરવાના ઢોંગથી પેાતાની સ્વારી તથા કેાજને તૈયાર કરીને તે પૈકીના કેટલાક માથુસાને મુહમદબેગખાનનું ધર કે જે સામ્બરમતી નદીના કિનારા ઉપર હતું ત્યાં અચાનક રીતે માકલી આપ્યા અને તેઓને એવા હુકમ કર્યાં હતા કે, મુહમદબેગખાનને બેસાડીને બાકી રહેલા હિસાબ સાધુ કરી લેવા. જો તેમ કરતાં કદાચ ઝૠડા થાય તા, જે લશ્કર તૈયાર છે તેને આવી પહેાંચ્યું જાણજો. પછી તે લેાકા એક ધડી દીવસ ચાયા હશે તે વખતે ત્યાં પહેાંચી ગયા અને લેાખાનામાં ( બેઠકમાં ) પહોંચી દિવાનખાનામાં જવાના મનસુખે કરતા હતા તેવામાં ભાગોગે એવું બન્યું કે, તેના માણસે ત્યાં પહોંચી જાય તે પહેલાં તે તે અંદર ગયા હતા, અને કેટલાક પેદલા તથા ખીજમતગારા ત્યાં હાજર હતા. બંન્ને તરફ જ્યારે મુહમ્મદએગખાનના માણસાને કહેવામાં આવ્યું કે, ઘરની અંદર હાય તા ખબર કરી, ત્યારે તે લેાકાએ જવાબ આપ્યા કે, તમા લોકો બહારથી અંદર આવી શકતા નથી. પરંતુ તે લોકો આ મનાઇ પ્રત્યુત્તરને નહિ ગણકારતાં જોરજુલમથી અંદર જવાનું ધારતા હતા, જેથી બન્ને તરફના લેાકેામાં તકરાર વધી ગઈ અને બન્ને તરફના લેાકામાંથી બે ત્રણ માસે ઘાયલ થયા. તે પછી ચઢી આવેલા લોકોને બહાર કાઢી બારણું બંધ કરી