________________
પેાલિટિકલ ભામી.
tr
મશહુર છે કે “ પેાલિટિકલ ભામી ” એ એક ગુજરાતી ભાષામાં ઘર શુકરવારે અમદાવાદમાં પ્રગટ થતું અઠવાડીક પેપર છે, કે જેના એડીટર પઠાણ નુરખાન અમીરખાન વકીલ છે. મજકુર એડીટરે ત્રીસ વરસ સુધી વકીલાતનું કામ કરેલ છે અને વકીલ વર્ગમાં પણ તે એક બાહાશ વકીલ તરીકેનું તેનુ કામ અને નામ મશહુર છે. વકીલ તરીકેનું માન ભરેલુ કામ ડી ઈ એડીટરનું કામ જે પસંદ કરેલ છે તે પૈસા પેદા કરવા માટે નહીં પરંતુ ચાલતા જમાનાને અંગે ઇસ્લામીભાઇના મઝહબી, તેમજ રાજદ્વારી હકાની લડત ચલાવવા અને તેમની ઉન્નતીના હરેક કામા કરવાની ઉમેદથી તે કામ અખત્યાર કરેલ છે.
કહેવાની ભાગ્યેજ જરૂર છે કે માત્ર થોડાજ વખ્તમાં સરકાર અને ઇસ્લામી કામ વચ્ચેના વહેવારમાં તે કીમતી સેવા બજાવવાના માટે કબુલા કરવામાં અને કીમતી ગણવામાં આવે છે.
થોડાજ વખતમાં મઝહબ તરફની બજાવેલી સેવાની કદરદાનીમાં “ એલ ઇન્ડીઆ માહમેદન એજ્યુકેશનલ કાન્ફ્રન્સ ” કરાંચી અને “ ધી રગુન મેાસલીમ એસેાશીએશને ” ઘણા કીમતી સાનાના ચાંદો એનાયત કરેલા છે. તેમજ દુનીયાના ઘણા ભાગેામાંથી માનપત્રા પણ્ મળેલાં છે એજ તેના કામની પુરતી સાખેતીએ છે.
ઇસ્લામી કામને ચાલતા જમાનાને અનુસરીને ગુજરાતી વર્ગના માટે જે ખાટ હતી તે ખાટ તે પેપરથી પુરી પડી છે. કામના તેવા સાધનની ઘટતી કદર કરવી અને તેને ટકાવી રાખવાનેા આધાર કામની કદરદાની ઉપર છે. સધળા ઇસ્લામી ભાઇએ કદર કરે તે હજી વધુ ખંતથી કામ કરવાની ઉમેદ રાખવામાં આવે છે. જે ખંત અને કાળજીથી જોખમ ભરી સેવા બજાવવામાં આવે છે તેના પ્રમાણમાં પેપરનું લવાજમ ઘણું સસ્તુ છે એટલેઃ— હિંદુસ્તાન માટે એક વર્ષનું ટપાલખ સહિત રૂ।. ૩-૦—૦ દરીયાપાર માટે સ્થાનીક
૪-૦-૦
,,
د.
.-.-.
પત્રવહેવાર નીચેને સરનામે કરવા.
મેનેજર પેલિટિકલ ભેામીએ. કાલુપુર મસ્કતી કાપડ મારકીટ,-અમદાવાદ.