________________
દર મહિનાની વચગાળે પ્રગટ થતું
ફઝે આમ.
II લવાજમની વીગતા વર્ષ એકના અગાઉથી ટપાલખર્ચ સહિત સ્થાનિક રૂ. ૧-૮-૦ હિંદુસ્તાન રૂ.૧-૧૨-૦ I પ્રદેશ રૂ. ૨-૦૦
Iછુટક નકલના ૪ આના
જેની અંદર, ઘણાજ રસિક વિષયે આપવામાં આવે છે,
સારા ઉષ્મા લેઝ કાગળ ઉપર, જુદા જુદા વિષયવાળું ચારથી પાંચ ફારમ સુધીનું સુશોભીત છપાઈ તથા બાઈન્ડીંગ સાથનું હેવા છતાં લવાજમ માત્ર બાજુ મુજબ અગાઉથી લેવામાં આવે છે. માટે દરેક ગૃહસ્થે એક વર્ષ માટે અજમાયશી એરડર આપવામાં પછાત રહેવું ન જોઈએ.'
લખો મેનેજર
ફય
આમ અમદાવાદ,