SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ | [ ૧૭ ] હુકમ પહોંચતાં જ સઘળે માલ અમાનતખાન અને મુહમ્મદ બેગખાનની સલાહથી પાક બંદોબત કરીને જપ્ત કરી લેવો અને જે લોકોએ જે કંઈ માલ ઉચાપત કર્યો હોય તે તેઓની પાસેથી પાછો કઢાવી તેની સઘળી હકીકત લખી મોકલવી અને કોઈપણ માણસ દફતરી કાગળને રદબદલ કરવા પામે નહિ તેટલા માટે પૂરતી તજવીજ રાખવી તથા મુસદીઓના પૂર્ણ ભરોસાદાર જામીને લેવા, અમાનતખાન હજુ સુધી સુરત બંદરથી આવ્યો નહોતો એટલામાં મુહમ્મદ બેગખાને ફિરોઝજંગખાનના દિવાન જયકિશનદાસને, અમાસ મિત્રને અને ઉકરોજ ખાજાસરાને નજરબંધ રાખેલા હતા, અને અકરમુદીનખાન કે જેના તાબામાં ઉઋતુલમુદ્રક અસેમુદૌલા અલંદખાન અને મોટા જાગીરદારોની જાગીરે હતી તેણે હજુરમાં જાહેર કર્યું કે, ફીરોઝ જંગખાને મારી પાસેથી એક લાખ રૂપિયા વગર કારણે જોરજુલમથી લીધા છે. જોકે તે વખતે મારી પાસે નાણું નહતાં પરંતુ તેની જબરદસ્તીને લીધે મેં જાગીરનાં મહેસુલની રકમમાંથી તેને આપ્યા છે. તે ઉપરથી બાદશાહી હજુર હુકમ આવ્યું કે, સુબાદિયાને ફિરોઝજંગના સધળા ભાલમાંથી તેના રૂપિયા વસુલ કરાવી દેવા. હવે ફીરોઝજંગખાનના શબને અહિંથી કાઢી લઈ જવા માટે જે ઠરાવ થયો હતો તે વિષે બાદશાહે એવો હુકમ કર્યો કે, તેને માલ સરંજામ તથા જાનવરો વિગેરે તમામ મિલડત તેનાં શબ (મુડદુ ) ની સાથે આવનાર માણસને સોંપી દેવી, કે જેથી તે લેક હજુરમાં લઈ આવે. સુરત બંદરના મુસદ્દી અમાનતખાનને કરવામાં આવેલે શિરેઝ જગના માલની જસિવિષેને હુકમ, ફિરોઝજંગખાન મહાલના સરંજામને વાતે અમદાવાદના હવેલી પરગણું વિગેરેની અમીની તથા ફોજદારી, પારસાઈલ મોસમની ખરીફના બે તૃતિયાંશથી ખાલસા કર. સુકાની નાયબીની વામાં આવી. તે વખતે સુરત બંદરના મુસદીપણાનું જગ્યા ખાલસા કર વામાં આવી. ભાન ધરાવનાર, જાતિકા ત્રણહજાર રૂપિયાના મનસબદાર અને ચાલીશહજાર સ્વારોના અધિકારી અમાનતખાન ઉપર
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy