________________
[૪૦૧]
તેની પહેલી તખ઼નશિની લાહારમાં થઇ. પછી તે આગળ વધ્યા અને એઉ શાહજાદાઓનાં લશ્કર આગ્રા આગળ મળ્યાં અને બાદશાહી લડાઈ થઇ પડી. ભાગ જોગે મુહમ્મદ આજમશાહ એ લડાઇમાં મરાયા અને તખ઼ ઉપર સુહુમ્મુદ્દે મુઅઝઝમ શાહેઆલમ બહાદુરશાહે અકબરાબાદમાં આવેલા ડેરાબાગમાં આસન લીધું. એતા તારીખ અઢારમી. રખીઉલ અવ્વલ સને ૧૧૧૮ માં બન્યું, પણ આ તેા ખીજીવારની તખ઼નશિની હતી. આ વખતે ખુતખેા તથા સિક્કો ચાલુ થયા અને વકાલતની મેટી પદી ઉદ્દતુલમુલ્ક અસદખાનને અને હિંદુસ્તાનના સૈન્યાધિપતી ખાનખાના જમ્નતુલમુલ્કને મુખ્ય પ્રધાનની જગ્યા આપવામાં આવી અને તાબેદારીનાં ક્રમાને તથા હુકમા હિન્દુસ્તાનના સુખા તથા દીવાનના નામ ઉપર રવાને કરવામાં આવ્યા.
તતનશિની તથા બદાખસ્ત કાયમ રાખવા માટે ઇબ્રાહીમખાન ઉપર આવેલ બાદશાહી ફરમાનની નકલ.
રાજ્યના હિમાયતી, રાજ્ય સૌંપાદન કરવાના ભસાદાર, ખાદશાહી ઉપકારા ગ્રહણ કરી વધારે માન મેળવનાર, નાયએમાં સર્વોત્તમ નાયબ અને બાદશાહી દરખારમાં સર્વથી શ્રેષ્ટ ગણાતા ઇંબ્રાહીમખાને બાદશાહી ઉપકારાથી સંતેષી થઇ જાણવું કે, અબરની સુગધવાળા પવનનેા ઝપાટા ચાલ્યાથી જય તથા છતના પાકારાએ સદાએ કાયમ રહેતા અવિચળ બાદશાહી નસીમને વધારે પ્રકાશિત બનાવી લેાકાની ઉપર ચળકાટ નાખ્યા છે, જે ભાગ અવિચળ અને શત્રુસહારક છે તેવિષે લખવામાં આવેછે કે, કેટલાક અંત નહિ વિચારનાર માણસાના ઉસ્કેરવાથી ખરાબખત થયેલા અને સંસારમાં હલકા પડેલા શત્રુ જો મેટા થવાના અને ખુદાના પ્રતિનીધીની સાથે ખરાખરીને દાવા રાખતા હતા અને તેના અભિમાન તથા ટુંક સમજણુના લીધે છોકરાં છૈયાં તથા સરદારાની સાથે કપાઈ મુએ અને તેના તાખાના માણુસા તેમજ સબંધીએ પકડાઇ જઇ ચાલુ કેદમાં
નખાઇ ગયા છે.
તમેા, સઘળા નેકરામાં શ્રેષ્ટ અને સદાકલ્યાણી છે તેથી શુરા યુદ્ધ કર નાર તથા ધર્મી બહાદુર સિપાઇઓને જે અદ ભવમાંથી દ ભુમી ઉપર મેટી જય મળી તેની ખુશાલી તે તરફના સઘળા નાનામેટા ગરીબ