________________
[ ૮૭ ] કર્યો. કાછમબેગના દીકરા અલીલીને પાટણની ફોજદારી આપી, અને બીજા ભાઈ માસુમકુલીને વારણગામની ફોજદારી ઉપર કાયમ . આથી બંને જણ તે તરફ ગયા અને દગો રિસાદ કરનારા. કોળી લેકોના જામીન લેવાના કામમાં રોકાયા. અલીકલીએ પાટણ તાલે રાત્રામ ઉપર ચડાઈ કરી પણ તેમાં તે ભરાયા; અને માસુમકુલીએ ચુંવાળ ટપાના છતારગામ ઉપર ચડાઈ કરી, પણ તેમાં તેના સાથવાળા કેટલાક માણસે ભરાયા તથા કેટલાક ઘાયલ થયા, અને તેની સ્વારીને ઘોડો મરી જવાથી પોતે પણ મહા મુશીબતે ત્યાંથી નિકળવા પામ્યો.
આ રાજ જેતસિંહ કે જે કેટલાક દિવસથી બખેડા કરતો હતો અને સરકાર બાદશાહની પાસે કુંવર મેહકમસિંહ હતું તેની સાથે બંડ મચાવતે હતો. તે તેની સાથેની લડાઈમાં એક વખત જય પામ્યો હતો અને તેને એક જાતની સત્તા તેમજ જેર મળેલું હતું તેથી તેણે જોધપુર ઉપર ચડાઈ કરીને ત્યાંના ફોજદાર જાફર કુલીને કાઢી મૂકી ત્યાં પિતાને કબજે કર્યો.
- બકરી ઈદની નિમાજ પઢયા પછી શ્રીમત બાદશાહના સ્વર્ગવાસ થવાની ખબરે પ્રગટ થઇ અને બીજે દિવસે તે ખબર સાચી છે એવું માનવામાં આવ્યું.
એક કવિતાના અર્થમાં સમજાવેલ છે કે:-“જે કોઈ માણસ ગ્રહોને “ બોલીને જુએ અને તે પહેલાંથી પોતાના કૃત્યનું વર્ણન કરી આપે તે “ તેમનું માથું શુરાઓના લેહીથી ભરપુર હશે અને તેમની બેઉ બાજુમાં
મકટધારીઓના માથાંજ હશે. તેમનાં અંગરખાંની ચાળોમાં ડાહ્યા “ માણસો ગુંથાયેલા હશે અને સુંદર સ્ત્રીઓથી ભરપૂર તેમનાં પેરણ અને ખિસ્સા જોવામાં આવશે.” બાલાજી વિશ્વનાથનું ભારે સૈન્યાથી ચડી આવવું અને ઘણાં
પરગણાઓ ઉપર લુંટફાટ કરી અમદાવાદમાંથી બે 1 લાખ-બે હજાર રૂપિયા ખંડણીના લઇ
૫ છા ફરવું, સમુદ્રની પેઠે જયનાં મોજાં ઉછાળતી બાદશાહી જે તેફાની મરે ઠાઓને બાંધી મારવા માટે તેઓની પુંઠ પકડવા ઠરાવેલી હતી. તે લોકો