SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૯૬ ] ત્યાંના સારા બાબત રાખ્યા હતા. ખખેડા કરનારા તાદાની લાકાને શિક્ષા આપી છે અને પ્રજાને વખતા વખત મદદ પણ આપેલી છે. મુહુ મુદ્ર અમીનખાતે પાતાની પુરી લાયકીના લીધે ઘણાજ ઉત્તમ પ્રકારના દાખરત કરેલો અને અમીરૂલ ઉમરા શાસ્તાખાને પણ આ કામ કર વામાં કંઇ બાકી રાખ્યું નથી અને તેથીજ સારૂં મનસબ, ભારે ઈનામ અને સારૂં લશ્કર તેણે મેળવેલુ છે. હવે તે લેાકાથી ઓછી કીમતની તમારી હુકુમત પણ ત્યાં હરશે નહિ, કે જેથી કરી તમારી ચઢતી અને ભરતખાને વધારા થશે. ખુદાની ઇચ્છા હશે તે અમદાવાદ-ગુજરાતમાં પહોંચ્યા પછી નવી જાગીરા તથા ઈનામેા સભારવા લાયક આપવામાં આવશે તમારી ઉપર અમારી મહેરબાની વધુ થતી જાય છે. ઈબ્રાહીમખાંએ આ માનપત્રને ભેટવા બહાર જઇને તેની ઘણી બ કરી માન આપ્યું અને તે લખાણથી બરાબર વાકે થઈ સરકારમાં અરજ કરી કે, હુ શરત કરૂંછું કે, જે લોકોએ અમદાવાદના સુબાના બંદોબસ્ત સારા કર્યાં છે તે સુબાઓના બંદોબસ્તમાં હુ' કાઇ પણ રીતે કમી કરવાના નથી. મુહુમ્મુદ્દે અમીનખાતંના મરતબા અને દરજ્જા વિષે હવ્વુરમાં અરજ થયેથી બાદશાહે કૃપા કરીને તેને એક હજાર સ્વારાના વધારા કરી આપ્યા તથા મહૃદ ખર્ચ માટે લાહારના ખજાનામાંથી એંશી લાખ દામનું ઇનામ અને એક લાખ રૂપિયા આપવામાં આવ્યા. તેના પુત્ર જન્મરદસ્તખાન કે જેને અજમેરની સુખેગીરી અને જોધપુરની ફાજદારી સેાંપવામાં આવી હતી તેણે પેાતાની નાકરીનું રાજીનામું આપ્યું. તે વિષે ઇબ્રાહીમખાનને હુકમ મળ્યા કે, તેને સમજાવીને રાજી કરવેા. જબરદસ્તખાન સરકારી હુકમને માન આપી સુખાતા આવતાં પહેલાં પેાતાની અસલ જગ્યા ઉપર પહોંચી ગયા. તે પછી ઇબ્રાહીમખાન કુચ ઉપર કુચ કરી મજલે મારા અમદા વાદ તરફ આવવા રવાને થઇ દેશાટણ ભાગવતા સને ૧૧૧૮ હિં. માં માહે જીલ્કઅદ માસની સેાળમી તારીખે શાહજાદા બહાદુરની સેવામાં હાજર થયા અને સરકારી કુરમાનથી નક્કી થયેલુ ઇનામ, અર્ધ બાંયને પેાશાક અને જડત્ર ખ ંજરની ભેટ મેળવવા પામ્યા. તેણે આવીને તમામ કામ પાતાના હસ્તક સભાળી લીધું. શાહજાદો બહાદુર શનિવાર તારીખ ૭ મી લહેજના ફૈાજ હજુરમાં પહેાંચવાના ઇરાદાથી વિદાય થયેા. હવે ઇબ્રાહીમખાન કામ કરવા લાગ્યા અને સુખાના બંદોબસ્ત તરફ પોતાનું લક્ષ લગાડયું, ગુજારાની નિમણૂકો કરી અને થાણુદારા મુકી બબસ્ત
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy