________________
[ ૩૮૯ ]
નાનું લખાણુ આ બન્ને લખાણેા શાહજાદાના તાબાના માણુસાના લખવાથી હજુરમાં જાહેર થયાં. તે ઉપરથી હુકમ થયા કે, નાયબ દીવાન હાવા છતાં પણ એમ બનવાનું શું કારણ ? અને એક એવા રાગ કે જેના કાંઇ ઇલાજ નથી એટલે મુહમ્મદ એગખાન એક ખીનજરૂરી નાકરીનુ' કામ કરે છે તેમજ તેનું ત્યાં રહેવુ. પણ બિલ્કુલ નકામુ છે.
જ્યારે શાહજાદાને ખબર મળી કે, દ્વારકા ઉપર બંડખારાએ કબજે કરી લીધા છે; તેથી તેણે મુહમ્મદ બેગખાનને પુછાવ્યું, તે। તેણે જાહેર કર્યું... કે, તે એક ગપ છે, જોકે બંડખોરાએ મજકુર કિલ્લા ઉપર હુલ્લડ મચાવ્યું હતું અને તેમાં થાણુદાર પણ ભરાયેા હતા, પરંતુ તેના ભત્રીજાએ ઘણીજ અસરકારક બહાદુરી વડે કિલ્લાના ખચાવ કર્યા હતા. આ ક્રિકત શાહજાદાની અરજ ઉપરથી હજુરમાં જાહેર થઈ; આ વખતે હજુરમાંથી હુકમ થયા કે, સારઠમાં એક મેટુ' મદિર છે એમ કહેવાય છે. માટે જે તે વાત ખરી હાય તેા તેને તેાડી પાડવુ; અને મરહુમ મહારાજા જસવસિહના પુત્ર રાજા અજીતસિંહુ કે જે, જાલેાર તથા પરિસાલના ફોજદાર અને રાજપનીલાનેા જાગીરદાર હતા તેણે એક જાતનું ફ્રાન રચ્યું હતું તેથી તેને દુરસ્ત કરવા માટે શાહજાદાને હુકમ કરવામાં આવ્યા. શાહજાદાએ અરજ કરી હતી કે, દક્ષિણી લોકો એકઠા થઇ ગયા છે અને સુરત તરફ લુંટકાટ ચલાવવાના તેમને વિચાર છે. તે સાથેજ પેાતાના તાખાના સરકારી નાકરાને ખાવા પ્યારાના ઘાટ ઉપર માલવાની અરજ હજુરમાં કરવામાં આવી.
તે સાથે એ પણ અરજ કરી હતી કે, એટલી ફાજ નથી, કે જેથી કાઇ એક જગ્યાએ મુકી કામ લઇ શકાય અને થેાડીક ફાજ પાતાની નેાફરીમાં રાખવી પડે છે, તેમજ સુબાના તેનાતીએમાંથી કાઇ એવા માણુસ નથી કે જેને ફાજના અધિકારી નિમી શકાય, અને જો સરાઅખાન પીરાઝગખાનની સાથે મળતા થઈ જાય તેા દગાઇ લોકોને પુરેપુરી શિક્ષા મળે તથા જોઈતી મદદ મળી શકે. તે ઉપરથી હજુર હુકમ આબ્યા કે, અહિંથી એક પણ માણસ મોકલી શકાશે નહિ, કેમકે વખત ઘણાજ તંગ છે તેા પછી તે કયારે ત્યાં પહેોંચી શકે ! અને તેટલામાં તેા વખત પણ વિતી જાય, માટે તેમ બનશે નહિ. ગુજરાત દેશ લશકર ભેગુ કરવામાટે ઘણાજ લાયક છે, ત્યાં તે! જ્યારે જોઇએ ત્યારે