________________
[ ૩૮૦ ]
ધણા માણસા મળી શકેછે અને ત્યાંના પ્રજાવર્ગ પૈકીના ઘણા લોકો સિપાઇઓથીજ રહેછે. લશકરી માણસા ઉપર એક મુખ્ય સરદારની ખાસ જરૂર છે, ગુજરાતના નાયબ સુખે ખીચારે। દીવાન હાય તા સિપા ઈ એની શી કસુર ? મુરાદમક્ષની સાથે મેહાર સિપાઇઓ તૈયાર રહેતા હતા, તેા તમારે પણ ચાર પાંચ હજાર સ્વારા બનાવી રાખવા; તે સાથે પેટ્ઠલ પણ તત્પર રાખશે!, અને નકામું ખર્ચ કરશે! નહિ એવી આશ છે. જો કાયમ કરેલા સુખે! આવી શકે તેમ ન હેાય તે તેનેા દીકરા કે જે અજમેરમાં રહે છે તેને ખેલાવી સધળુ કામકાજ સોંપી દઇ તેજ રસ્તે પાછા ફરવું; જેથી મરેઠાએ આવવાની હિમ્મત કરે નહિ
હવે શાહજાદાના સાથીઓના લખાણથી હજુરમાં અરજ થઇ કે, એક પહેાર ઉપર ચાર ઘડી દિવસ ચડે ત્યારે કચેરીમાં બેસવું. તે ઉપરથી હજીરે હુકમ કર્યાં કે, કચેરીમાં જેમ બને તેમ વહેલા જઇને એસવું તે સારું છે; તે સિવાય મુલ્લાં ગાલિબ દરેાગાને જણાવવામાં આવ્યું કે, તમામ સુબાએમાંથી અદાલતની દરાગી કાઢી નાખવામાં આવી છે, કારણ કે તે કામ નકામા માસાનું છે.
પ્રથમ લખવામાં આવ્યું છે કે, મુઝફ્ફરહુસેન નામના માજીસને અબ્દુલ હમીદખાન પેાતાની સાથે લાવેલ, કે જેને મુહમ્મદ બેગખાતે કેદ ખાનામાં નાખેલા હતા અને તે માણસ વિષે સરકારી હુકમ પણ થયેલા કે તેને ( મુઝફ્ફર હુસેનને ) શાહજાદાના તાબામાં સાંપી દેવા. તે વિષે અબદુલ હમીદખાને હજુરમાં અરજ કરી કે, તેને હું ખાસ બાદશાહી નાકરીનું માન અપાવવા માટેજ મારી સાથે લાવ્યેા હતેા માટે મારી એવી ઇચ્છા છે કે, તેને છુટા કરી દેવા. તે ઉપરથી એવા હુકમ થયા કે, એ અરજ તમારે શાહજાદા બહાદુરને કરવી, જેથી તે મુનાસખ હશે તે પ્રમાણે ઇન્સાક્ કરશે. તે પછી શાહજાદા બહાદુરને અરજ કરતાં તે વાત ખરી હાવાથી શાહજાદા બહાદુરે તેને છુટા કરી દીધો.
મુહમ્મદ એગખાંએ પાતાની નાયબ સુખેગીરીના વખતમાં બાદશાહી ખજાનામાંથી સિપાના ખર્ચ માટે રૂપિયાને ઉપાડ કરેલા હતા તે વિષેની અરજ હજુરમાં કરવામાં આવી. તે ઉપરથી તેની ઉપર હુકમ આબ્યા કે, સુબા ઇબ્રાહીમખાનની જાગીર સિવાય મીર નામાનખાત અક્ષિની સલાહથી બે માસમાં સરકારી ખજાનામાંથી બે લાખ, સિત્તેર હજાર