________________
[ ૭૩ ]
બાદશાહી લશ્કરના માણસા મેરચાઓમાં એવા વખતનીજ રાહ જોઇ રહ્યા હતા. તેઓએ આવા લાગ જોઇ પેાતાનાં રક્ષણનાં સાધના સજ કરી લીધાં અને વખતને અમુલ્ય સમજી, આ કામને માટે બનાવેલી સીડીએ જે તૈયાર હતી તે કિલ્લાની દીવાલે અડકાડીને ઉપર ચડી છાંયડામાં સુતેલા માણસાને તેમની જાણમાં આવતાં પહેલાં સદાને માટે નિદ્રા લેતા મેાતને શરણ પહેોંચાડી દીધા. તે પછી કિલ્લાના દરવાજાનાં કમાડે સદાને માટે ખુલ્લાં કરી દીધાં. અને બાદશાહી તમામ સરદારાએ એકદમ આંખના પલકારાની પેઠે અંદર ઘુસી જઇને બિલ્કુલ વગર વિલ'એ હુમલેા કરી અલ્લાહુ ! અલ્લાહ ! ને પાકાર કરતાં કાપાકાપી તથા મારામારીની અગ્નિરૂપી જ્વાળા (ઝાળ) પ્રગટાવી મુકી અને બાંધવા−ફેકવાનું કામ ચાલુ કરી દીધું. સામાવાળા દુશ્મને પણ ચારે બાજુથી એકઠા થઈ લડવા લાગ્યા, અને જવાંમરદી તથા શુરાતન બતાવી લડતા લડતા મરતા ચાલ્યા. તે પોતાના ધર્મગુરૂને માટે ભરવુ એ મુક્તિ છે એમ ધારી પેાતાના જીવની કશીપણ દરકાર નહિ કરતાં કપાઈ મરતા હતા. તેમાંના કેટલાક તેા બાદશાહી સરદારાના હાથે પકડાઇ જવાથી વિન ંતિ કરવા લાગ્યા કે, અમેાને અમારા સાથીઓથી શામાટે દૂર રાખેાછે ! જેમ બને તેમ વહેલાસર અમારે પણ કાળ લાવા ! ! બાકીના પૈકી જેઓને મરવાનેા લાભ નહાતા મળતા તેઓને બીજા લાકા એ લાભ આપતા હતા, અને ઘણાંખરાં સ્ત્રીપુરૂષા પાતે જાતે, અથવા તેા પેાતાની મદદ કરનાર મારફતે નર્મદા નદીમાં પડીને મરણ પામવા લાગ્યાં.
આ યુદ્ધમાં જમાદાર નુરૂદ્રુીન ભઠી કે જેણે પૂરતા શ્રમ લઇ સારી નોકરી ખજાવેલી તેપણ સરકારી મરી ગએલા સરદારાની સાથેજ માર્યાં ગયા. જ્યારે હજુરમાં બંડખારેાની આ તાશની અગ્નિ એલવાને સરકારી ફેાજને તેહ મળ્યાબાબતની ખબર પહોંચી ત્યારે હજુરમાંથી સજામતખાનને ઘણું માન મળ્યું અને તેનાં પૂરતી રીતે વખાણ કરવામાં આવ્યાં.
હવે જાણવુ જોઇએ કે, બાદશાહ ઔરંગજેબના વખતથી ઘણી ખીનાએ સાંભળેલી છે અને તેવિષે પ્રથમ પણ લખાઇ ગએલું છે. આ અનાવના વની તિથિ જોકે ખરાખર માલુમ થઈ શકી નથી તેાપણુ કલ્પના પ્રમાણે લખવામાં આવી છે. માટે પહેલાં કે પછી એવું કે વધતું વર્ણન કાંઇ લખાયુ હાય તા દરગુજર કરાવશે.