________________
{ ૩૩૫ ]
કિલ્લામાંથી બહાર આવીને ઝપાઝપી કરવા લાગ્યા, એટલે કે, બંદૂકા અને તાપાને મારા ચાલવા લાગ્યા. કહેવત છે કે “ સઘળાં કામેા તેના મુકરર થયેલા વખતેજ પાર પડેછે, આવી રીતે કેટલાક દીવસ વિતિ ગયા તાપણુ કાઇના જય-પરાજયના અંત આવ્યેા નહિ.
જ્યારે શ્રીમંત બાદશાહના શુભ કર્મ-ગ્રહેા સપૂર્ણ પ્રકાશિત થયેલા હતા ત્યારે શત્રુઓનાં કર્મ ઉપર દરિદ્રતા ફેલાઇ રહી હતી; જેથી તે લેાકેાનું મેાટા જથ્થામાં એકઠા થવુ અને કિલ્લાને પચાવી પાડવાનું કામ જરાપણુ લાભકારી થઇ શકયુ નહિ. તેમજ તેએમાં એવુ' પણ જ્ઞાન કે સમજ નહાતી, કે જેથી કિલ્લાનું રક્ષણ કે કિલ્લેદારી સારી રીતે કરે. તે લોકોના ડાળ બિલકુલ નકામે-ધાવગરના હતા અને કાષ્ઠ આગેવાન સરદાર પણ નહેાતા, તેમ અનુભવનું તે બિલ્કુલ નામ પણ નહાતું. આવા લેાકેા જો જુદે જુદે ઠેકાણેથી આવી એકઠા મળીને કાઈ કામમાં તેહ મેળવવા ઈચ્છે તા કદીપણ ફતેહ મેળવવા પામેજ નહિ અને એક બીજાને હુકમ કે તાબેદારી પણ ઉઠાવેજ નહિ.
આ ખડખાર લાકા પેાતાની સખ્યાને વધારે। અને જગ્યાની મજશ્રુતીથી મદોન્મત (અભિમાની) બની જઇને કોઈ કાઇ વખતે મુજેમાં જવાની ગફલત કરતા, અને પેાતાનાં બાળબચ્ચાં પાસે જવાને તથા માણુસની જરૂરીયાતનાં કામેાને લીધે ગેરહાજર રહેતા. તે વિષેની ખબર જોકે બાદશાહી મારચાના લોકાને મળી અને વાત ખુલ્લી પણ થઇ ગઇ, તાપણુ તેઓ (સરદારા) શાંત બેસીને લાગ જોઇ રહ્યા હતા. ભાગદેંગે દુશ્મનેાનાં નસિબ છુટી ગયાં અને કાળ પણ આવી પહોંચ્યા. કહ્યુ` છે કે- જ્યારે માણુસને ખુદાઇ તેડું આવેછે ત્યારે એક ક્ષણવાર પણ ઢીલ કે ઉતાવળ થતી નથી.” મતલબ કે, દુશ્મનાને અંત આવી રહ્યો. આ વખતે રિવ (સૂ)એ પણુ પેાતાની સપૂર્ણ ઉષ્ણુતાવડે પેાતાનાં તેજસ્વિ કિરાપર સખત ગરમી (તાપ) ફેલાવેલી હતી. એક તરફ મુરજાના કાટની દીવાલ હતી, કે જ્યાં
કિલ્લો બચાવનાર લાકા પૈકીના કેટલાક ભુખમરાની ગરમી મટાડવી ગએલા અને બાકીના થોડા કે જેઓ ત્યાં રહેલા હતા તે યડાના આશરા ખાળતા એક જગ્યાએ ખેડા હતા.
ગરમીને લીધે છાં