SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧ ) અતલસ પરગણું ૩૬ છત્રીશ. ગામડાંની. બેલા િવગેઝીની * તારકેશ્વ૨ પરગણું–બાર લાખ ચગેઝીની ઉપજ હતી. આમોદ અને મકબુલાબાદ પરગણું ૩૬ છત્રીસ ગામડની ચાર લાખ ચંગેઝીની ઉપજ. . જુમલે ૧૨ બાર મહાલને ૪૮૮ચારસે નેબાશી ગામડાની પોતેર લાખ ચંગેઝીની ઉપજ હતી.' સરકાર હવેલી ચાંપાનેર–૮૭ સત્યાશી ગામડાં. સાવલીમહાલ પક્ઝણું–૫૪ ચેપને ગામડાં. દેહદ પરગણું–૧૦૦ એકસે ગામડાં. હાલોલમહાલ પરગણું –૩૪ ચેત્રીશ ગામડાં - તેયુરીઆ પરગણું (ત્રણ મહાલે સહીત)-૧૬ એકસે છે ગામડાં. • • • - રાલાજમહાલ પરગણું ૨૫ પચીસ ગામડાં. ઝાલોદમહાલ પરગણું–૧૭ સત્તર ગામડાં. જુમલે આઠ મહાલ, જેમાં ૪રપ ચારસો પચીસ ગામડાંની પંદર લાખ ચંગેઝીની જમાબંધી થતી હતી. નાસિરૂલ મુલક-કે જે બાર હજાર સ્વાશથી નેકરી કરતો હતો તેની જાગીરમાં – નઝરબાર (નંદનબારી-પચીસ લાખ ચંગેઝીની ઉપજ. સુલતાનપુર પરગણુ-પંદર લાખ ચંગેઝીંની ઉપજ, - હસાના હમારા પરગણું-દશ લાખ ચંગેઝીની ઉપજ. જુમલે ત્રણ મહલ, તેની જમાબંધી પચાસ લાખ ચંગેઝી બરાબર, પચીસ કરોડ ટંકચા એટલે પચીસ લાખ રૂપિયા થાય, તે નક્કી કરી આપ્યા હતા. . . . . . . . . ભરજી જમીનદાર–પિતાના કબજામાં બકલાણાને મુલક મલેરનો કિલ્લો અને સાયર રાખતો હતો ને ત્રણ હજાર સ્વારથી નેકરી કરતો હતે. -- : કામિલુલ મુલક-ની જાગીર સરકાર ગેધરાના બાર મહાલો હતા; તે પૈકી બે મહાલ સેના જમીનદાર તથા ચિત્રાલના કોળીને-નોકરી પેટે
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy