________________
( ૧૦ )
સુસ્ત દરબદર, માંડવી અને કસ્બાની પડતર જમીનની ખેતી શિવાય એકત્રીશ મહાલા જેમાં ૯૯૬ ગામડાં હતાં. તેની ઉપજ પચાસ લાખ ચગેઝીની હતી.
વાદરા સરકાર-શહેર, માંડવી અને કસ્બાની પડતર જમીનની ખેતી સહિતના મહાલ અને પાંચ લાખ ચગેઝીની ઉપજ હતી. તે સિવાય વડે।દરા હવેલીનું પરગણુ, તેમાં ૨૦૮ ગામડાં હતાં અને અઠાવીશ લાખ ગેઝીની ઉપજ હતી.
ડભાઇ પરગણુ’–૪૪ ચુંમાળીશ ગામડાંની આઠ લાખ ચગેઝીની
ઉપજ,
ઉપજ.
સીનાર પરગણુ’–૪૬ છેતાળીશ ગામડાંની પાંચ લાખ ચગેઝીની ઉપજ. બહાદુરપુર પરગણું ૨૭ સિત્તાવીશ ગામડાંની બે લાખ ચંગેઝીની
સોનગઢ પરગણું૮૨ ખ્યાશી ગામડાંની બે લાખ ચંગેઝીની ઉપજ એકંદર છ મહાલાચારસે આ ગામડાંની સાઠ લાખ ચંગેઝીની પેદાશ હતી.
નાંદાદ સરકાર——૧૨ મહાલાની પચીસ લાખ ચંગેઝીની ઉપજ ભરૂચ સરકાર હવેલી પરગણું, ભરૂચ શહેર સુદ્ધાં તથા બંદર સિવાય ૧૬૧ એકસાને એકસઠ ગામડાંની ત્રીસ લાખ ચગેઝીની ઉપજ
હાંસોટ પરગણુ—૩૬ છત્રીશ ગામડાંની ચાર લાખ ચંગેઝી ઉપજ, ધીચવારા પરગણુ ૧૨ ભાર ગામડાંની એક લાખ, પચાસ હજાર ચંગેઝીની ઉપજ.
કારલીરા પરગણું−૧૨ બાર ગામડાંની બે લાખ ચંગેઝીની ઉપજ. ઓરપાડ પરગણુ”——૧૩૬ એકસા ત્રીશ ગામડાંની બાર લાખ
ચ'ગેઝીની ઉપજ,
અમાંડવી પરગણુ”—૧ એક ગામની પચાસ હજાર ચગેઝીની ઉપજ. કલાસી પરગણુ— ્ છ ગામડાંની ચાર લાખ ચંગેઝીની ઉપજ. જબુસર પરગણુ—પ૬ છપન ગામડાંની આઠ લાખ મહેમુદી ચ ગેઝીની ઉપજ
ઉફલેસર પરગણુ”—૫૫ પંચાવન ગામડાંની છ લાખ ચંગેઝીની
ઉપજ.