________________
[ ૩૧૧] રાટલાનાં નામને તરસતાં હતાં. જેથી તે મુહમ્મદ અમીનખાન (સુખે!) ની સ્વારીમાં ભારે પેકારા અને કરીયાદો કરવા લાગ્યાં. આ વિષે વધુ વન વૃદ્ધ લેાકા પાસેથી સાંભળેલું, પોતાના સંબધીઓથી સાંભળેલું ને એકથી વધારે જગ્યાએથી સાંભળેલુ આ પ્રમાણે સિદ્ધ થયું કે, જ્યારે ત્રાજીનું ભારનું પલ્લું વજનદાર થઇ ગયું, ત્યારે અનાજની અછત થઇ ગઈ અને તેથી લોકો રડવા–કુટવા મડી ગયા. ભાગજોગે તેવા સમયે ઇદના તહેવાર આવી પહોંચ્યા, અને મુહમ્મદ અમીનખાન ઇદની નમાજ પઢવા માટે ઇદગાહે ગયા. પાછા રતી વખતે જ્યારે તે શહેરના રસ્તાના બજારમાં દાખલ થયા ત્યારે, ઇદની મેાજમજા મહાલવાને આવેલાં બાળકા, જીવાનીયા, વૃદ્ધ પુરૂષો અને સ્ત્રીએ મોંધવારી તથા માઠી દશા થઇ જવાને લીધે પાકા ( ભુમેા ) પાડી પાડીને રડવા–કુટવા લાગ્યાં. તેમાં એક ઠામઠેકાણાંવગરના શેખ અબુબકર નામને એક માણુસ કે જે, ઘણાજ તેાાની, ટટાખાર, અને લોકેાની દાદ મેળવવાને માટે પેાતાને આગેવાન સમજતા હતા, તેણે ત્યાં આવી લાકામાં ખંડ ઉઠાવવા માટે એવી રીતની ઉશ્કેરણી કરવા માંડી કે, મુખથી ક્રીયાદ અને રાકુટ કરતાં કરતાં આગળ વધીને મુહમ્મદ અમાનખાનની પાલખી ઉપર કચરા કે ૫થરા ફેંકવા. આ ઉશ્કેરણીથી તે લોકોએ ઉશ્કેરાઇ જઇ, તેના ઉસ્કેરણીભર્યા એલને અનુસરીને તેપ્રમાણે વર્તવા માંડ્યું. તેમાં તેની હીમ્મત એટલે સુધી તા વધી ગઇ કે, છેક પાલખીમાં પણ હાથ ધાલવા લાગ્યા. મતલબ કે તેનાં એવાં કથન ( ખેલેલા શબ્દો)થી ચાતક તેાાના ઉભાં થવા પામ્યાં અને ખ'ની અગ્નિ ( ચળવળ ) એટલી બધી તે પ્રગટી નીકળી કે, જાણે પૃથ્વીના અંતકાળના દીવસ આવી પહોંચ્યા ! હવે આવા બનાવ બનતા ન જોઇ શકવાથી સુખાની સ્વારીમાંના જલીબવાળા સિપાહીએ પોતામાં તે લેાકાને અટકાવવાની સત્તા નથી એમ સમજીને યુદ્ધ સામગ્રી.
એ તત્પર કરી હુલ્લડ અટકાવવા મડી ગયા. આ જાહેર ખંડ થવાથી ૧ખતને અનુસરી મુહમ્મ; અમીનખાન ભદ્રના કીલ્લામાં ચાલ્યા ગયેા. આ બનાવની ખબર જ્યારે શ્રીમત બાદશાહને ઘૃત્તાંત લખનારની હકીકત ઉપરથી વિદીત થઇ ત્યારે તે ઉપરથી બાદશાહે ધણાજ ગુસ્સામાં આવી જઇ ક્રોધાયમાન થને (સુક્ષતાની ક્રોધ એ એક ખુદાઇ કોપના નમુના છે) હુલ્લખારાને પકડી પકડીને કેદ અને મારી નાખવાના હુકમ મુહમદ અમી