________________
૩૦૩ ]
માન આવ્યું કે, કાઇને પશુ શિક્ષા કરવામાં નાણાં લેવાં કે દંડ કરવા, તે શર્રહપ્રમાણે દુરસ્ત નથી. તેપરથી ખાલસા મહાલના અમીનાવિગેરે અમલદારાને હુકમ કરવામાં આવ્યેા કે, હવેથી કાઇપણ ગુનેહગારને તેના ગુનાહના પ્રમાણમાં કેદ, નેાકરીથી દૂર, દેશનિકાલ કે તેવીજ ખીજી શિક્ષા કરવી, પરંતુ નાણાંની કંઈપણ રકમના દંડ કરવા નિહ,
સને ૧૦૯૦ હિ માં શાહના માહાદુર મુહુમ્મદ આજમશાહ જ્યારે દક્ષિણની ચડાઇમાં રાકાએલા હતા ત્યારે સુખાના દીવાન ઉપર હજુર હુકમ થયા કે, જે પ્રકારના જેટલા ખજાના અહમદાબાદમાં તૈયાર હાય તે સઘળે! સુબાની લશ્કરી ટુકડી સાથે સુરત મેાકલાવી દેવે, કે જેથી, મુહમ્મદએગ મુત્સદ્દી કે જે ગ્યાસુદીન મુસદીની જગ્યાપર નિમાઇ આવ્યેા હતેા તે, જે વખતે બાદશાહજાદો નાણાંની માગણી કરે તે વખતે અવર’ગાબાદ મુકામે મેાકલાવી આપે. તે સાથે વળી બીજો એ પણ હુકમ થયા કે, કોઇ શહેર કે પરગણામાં કોઇ મુસલમાન મરી જાય અને તેની પાછળ કંઇપણ સંતાન કે કુટુંબપૈકીનું કોઇપણ માણસ ન હોય, તે ત્યાંના કાજીએ મરનારની મૈયત પાસે જ તેનું કન-દન કરવું અને તેમાં જે કંઈ ખર્ચ થાય તે સઘળું નિવારની કચેરીમાંથી અપાવવું. આ વખતે સુરત દરના મુસદી મુડ઼મ્મભેગને કારતલમખાના ખિતાબ ( ઇલ્કાબ ) મળ્યા.
ઉદેપુરના રાણાના પુત્ર ભીમસિ'હનુ' આ દેશમાં આવવુ' અને વિસલનગર તથા વડનગર ઉપર લુંટ ચલાવીને પાછા ફરવુ; ઇડરના રાજાનું પેાતાની જગ્યાએ કાયમ થવું, પાછળથી એહલેાલ શેરવાનીએ કરેલી પરની ચડાઇમાં
નાસી જઇ મરણ પામવું,
એજ અરસામાં, કે જ્યારે સરકારી સૈન્યા રજપુતાને શિક્ષા આપવાના કામમાં રાકાયેલી હતી તેમાં ખાસ કરીને મુખ્ય હેતુ રાણાવિષેને હતા; કેમકે તેનાથી સરકારી નાકરા કે માણસા સ્વદેશમાં સ્થિર રહી શકતા નહાતા. જેથી ખુશ્ન બાદશાહ પેાતે કેટલાક દીવસ સુધી ચિતામાં પડાવ નાખીને રહેલા હતા. તે વખતે રાણાને નાતે કુંવર ભીમસિંહ ભારે ખકના લીધે ઘણા માણસેાસહિત પહાડના સાંકડા રરતા પસાર કરી ગુર્જરદેશમાં ભટકાતા થયા, અને તેની સાથે બીન્ત કેટલાક અલ્પબુદ્ધિવાળા