________________
[ ૨૮૯ ]
થયેલી ભીડમાં ભળી જાયછે અને માલની ચારી કરેછે, તથા ધતુરી, ભાંગ કે જાયફ્ળ જેવી ખીજી નિશાવાળી ચીજો ખવડાવી લોકોને બેભાન કરી તેમના માલ લઇ જાયછે તેવાઓને ગુન્હા સાખીત કર્યાં બાદ એવી સખત શિક્ષા કરવી કે જેથી ખીજી વખત કરવા પામે નહિ; પરંતુ છુટયા પછી પણ ફરીથી તેવાજ ગુનાહ કરે, અને તેનાપર પેાતાના માલની કાઈ ફરીયાદી કરે તે તેને સખત શિક્ષા કરીને કાછનીપાસે રજી કરવા; ત્યારબાદ પકડાએલા માત્ર તેના માલીકને ખાત્રી કરી સાંપી દેવા. (૧૩) કોઇ એવી ટાળી કે જે, રાજ્ય-રિપુ ( રાજના દુશ્મન ) થવાની ઇચ્છાથી યુદ્ધ સામગ્રી કરતી હાય, પણ પૂર્ણતાએ ન પહેાંચી હાય તેા તેવી ટાળાના માણસાને પકડી કેંદ્રમાં નાખવા, પરંતુ જો કોઇ જગ્યાના કળો કરી લઇ લડાઇ ચાલુ કરી દીધી હાય, તે તેઓને હરાવી કેદ પકડવા અને ઘાયલ થએલાઓને મારી નાખી પકડાએલો માલ જેને તેને મુચરકા કે જામીન લઈ પાછા સોંપવા. (૧૪) જો કોઈ માણસ સિક્કા પાડે તેા તેને પહેલી વખતે શરીરશિક્ષા કરી છેડી મુકવા, તે છતાં જો તે કામ ફરીથી પણ કરે તે તેને શહપ્રમાણે સાખીત કરી સખત શિક્ષા કરીને જન્મ કેદ કરવા. ( ૧૫ ) કાઈ માણસ સિક્કા પાડનાર પાસેથી નાણાં લ, સાર્યાં નાણાંની બદલીમાં તે નાણાં ચલાવે તેા તેને પકડી શિક્ષા કરી છેાડી મુકવા, પણ રીથી તેજ ગુનાહ પાછા કરે તે તેને કેદ કરવા અને તેવા ગુનાહ ક્રીવાર નહિ કરવાની કબુલત તથા જામીન ન આપે ત્યાંસુધી કેદમાં રાખવેા. (૧૬) કાઇ માણુસ પાસેથી બનાવેલા સિક્કા મળી આવે અને તેની તપાસ કરતાં માલુમ પડે કે, તે માણસ સિક્કા પાડનાર કે ચલાવનાર નથી, તેા તેને છેાડી મુકી તેની પાસેથી તે સિક્કા લઇ લઇને ભાંગી નાંખવા; પણ જો એમ સાબીત થાય કે તે સિક્કા તેનાજ પાડેલા છે તેા તેને પકડી શિક્ષા કરવી. (૧૭) કાઇ કીમીએ (૪૫ ) પોતાની રંગમાળથી લોકોને ધ્રુતી લેતા હોય અને તે સાખીત થાય તે તેને પકડી શિક્ષા કરવી અને તેલેા માલ તેના માલીકને સોંપવા, માલીક ન મળે તે નિવારસીખાતાંમાં જમા કરવા. (૧૮) કોઇ માણસ ક્રેબ (દગા) કરી કાઈને ઝેર ખવરાવે અને તે ખાનાર માણસ મરી જાય તેા સાખીત થયેથી સપ્ત શિક્ષા કરી તેને સુધરે ત્યાંસુધી કેદ રાખવા. ( ૧૯ )કાઇ લુચ્ચા માણુસ કાઇની સ્ત્રી, ાકરી કે છે।કરીને ફાસલાવીને લઇ જાય તે, તેને શિક્ષા કરવી, અને જ્યાંસુધી