________________
[ ૨૪૬ ]
દસ્તખત એઝક મહારવાળાએ પોતાના હાથે લખીને આપેલું હતુ. જેની અસલપ્રમાણેની નકલ ભાગોગે મળી આવવાથી નીચે દાખલ કરૂંછું. એઝક માહારવાળા ખાદશાહજાદા મુહમ્મદ મુરાદમક્ષના હુકમની નકલ.
અમીરી તથા બ ંદોબસ્તના લાયક, કિર્ત્તિવાન તથા ખાનદાનીના ચેાગ્ય, અને મહેરબાની તથા પરાપકારના પાત્ર મે!તમીદખાન !
તમેાએ સરકારી અત્યંત કૃપાના લાભ મેળવવાની ઇચ્છાઓથી વાકેક્ થઇ જાણવું કે, સતીદાસે પેાતાના ભાગ્યેાય ઈચ્છી, સરકારના જે ઉપકારા તેના ઉપર છે તે તેણે સૂ સમાન તેજસ્વિ સદાએ માન્ય કર્યાં છે; માટે એવા હાર હુકમ થયા છે કે, જે રૂપિયા મજકુર સતીદાસના પુત્ર માણે કચ તથા તેના ભાઇઓપાસેથી હાથઉછીનાતરીકે અહમદાબાદમાં લીધેલા તે બદલ યુવતષ્ઠલના ખરી માસથી જે પરગણાંએ તેના પેટામાં લખેલાં છે, તેઓની આવકમાંથી આપવા. સતીદાસ તથા ભાણેકદે શુદ્ધ અંતઃકરણ અને સાચી નિષ્ટાથી સરકારી સેવા બજાવેલી છે અને હજીરની હાજરીના લાભ પણ લીધેલા છે, માટે રી પણ એવડી વખતે હુકમ કરવામાં આવેછે કે, એવિષે કંઇક યત્ન કરવા; કે જેથી તેનાં તથા તેના ભાઈનાં નાણાં વેહેલાસર વસુલ થઇ તેમને મળી જાય, આ બાબત પૂરતી તાકીદ સમજી સરકારી આજ્ઞાપ્રમાણે અમલ કરવેા.
પેટાંની ફાડ—હુકમ પ્રમાણે હાથઉછીનાં લીધેલાં માણેકચંદ વિગેરેનાં નાણાં યુવ'તલની ખરી‰ સલમાંથી હેઠળ બતાવેલી ફાડ પ્રમાણે આપવાં. ૧,૫૦,૦૦૦ રૂપિયા ખંભાતખંદરમાંથી.
૧,૦૦,૦૦૦
૧,૦૦,૦૦૦
૭૫,૦૦૦
૫૦,૦૦૦
૪૫,૦૦૦
,,
"
,,
પેટલાદ પરગણામાંથી.
ધોળકા પરગણામાંથી.
ભરૂચ દરમાંથી.
વીરમગામ પરગણામાંથી. નિમકસાર (મીઠાને અગર) માંથી. સરકારમાંથી..
..
૩૦,૦૦૦ કુલ એકંદર રૂપિયા ૫,૫૦,૦૦૦ પાંચ લાખ પચાસ હજાર રૂપિયા. હજુર હુકમથી એવું ઠરાવવામાં આવે છે કે, માણેકચંદે હમેશાં સરકાર સેવામાં હાજર રહી પહેલાં પેાતાનાં હાથઉછીનાં નાણાં લઇ પછી બીજા નાણાવટીએની રકમે। પાહાંચાડવી.