________________
[ ૨૪૭ ]
મુહૈયુદ્દીન અબુલમુઝ‡ર મુહમ્મદ આર’– ગઝેબ–આલમગીર અહાદુરનું રાજ્ય.
સને ૧૦૬૮ થી ૧૧૧૯ હિજરી.
મનાવા.
૧, ગુજરાતી પ્રજાનાં રક્ષણ. ર, મિરઝા શાહનવાઝખાનની સુએગીરી. ૩, મહારાજા જસવતસિહની સુએગીરી. ૪, સરદારખાનના પત્રને ઉત્તર ૫, ખીજો જુલુસ–અનાજના મહેસુલની માફી. ૬, આખા રાજ્યમાં સુધા રકાની નિમણુંક. ૭, બાદશાહી જ઼માન. ૮, મહાબતખાનની સુભેગીરી. ૯, નવાનગરની તેહ. ૧૦ દારાસિકેાહનું નામ ધારણ કરનાર બલૂચ, ૧૧, સુરત અંદર અને શિવાજી. ૧૨, બાદશાહી માન. ૧૩, એકતાલીસ-બેતાલીસના હિસાબથી રીકડ મહેસુલ. ૧૪, હરામ વસ્તુની મનાઇ. ૧૫, બાદશાહી ક્રમાન. ૧૬, દામ ચૌદ માસાનેા. ૧૭ એતલાસના મહેસુલની મુસલમાને ને ભાષી. ૧૮, મનસબદારાના માલની જપ્તિ. ૧૯, બહાદુરખાનની સુભેગીરી. ૨૦, જકાત લેવા વિષેનું માન. ૨૧, દંડારાજપુરીથી યાકુત હુખશીનું આવવું. ૨૨, દીલેરખાનની સેારઝની ફેાજદારી. ૨૩, મહારાજા જસવતસિંહની ખીજીવારની સુખેગીરી.-૨૪, બાદશાહી માન. ૨૫, હરામ વસ્તુની મારી. ૨૬, અમીનખાનની સુએગીરી. ૨૭, વીસલનગર અને ભીમસી’હું, ૨૮, ગેર મુસલમાનેા ઉપર ટેક્ષ. ૨, મુસલમાનેાથી જકાત. ૩૦, માહટા દુકાળ. ૩૧, મુખતારખાનની સુખેગીરી. ૩૨, સાર અને આઝમશાહ. ૩૩, રૂપિયાનુ વજન, ૩૪, કારતલમખાનની સુભેગીરી. ૩૫ જકાત. ૩૬, ભરૂચના મતીઆ. ૩૭, દરકદાસ રાઠોડ. ૩૮, ખેતુલ માલ. ૩૯, જકાત. ૪૦, અરખી માલ ઉપર જકાત. ૪૧, :આઝમશાહની સુમેહગીરી. ૪, સદરખાન બાબી. ૪૩, જાતી બેગમનુ મૃત્યુ. ૪૪, આઝમશાહનું બુરહાનપુર જવું. ૪૫, ધના જાદવ ભરાડો. ૪, એદારબાની સુખેગીરી. ૪૭, ઈબ્રાહીમખાનની સુખેગીરી. ૪૮, ઔરગજેખનેા મૃત્યુકાળ× ૪૯, સુખેગીરી વિષે માન. ૫૦, અહમદાબાદ અને બાલાજી વિશ્વનાથ,
હવે આર્ગજેબ, પેાતાના પિતાને જોવાને અને મુરાદ, રાજ લેવાના હેતુ સાથે ઉજ્જૈનમાં મહારાજા જસવતસિંહ તથા કાસિમખાનને