________________
[૨૩]
ઓગણત્રીસમા સુબા બાદશાહેજાદા મુહમ્મદ મુરાદબક્ષ.
સને. ૧૦૬૪-૧૦૬૯ હિજરી.
રહમતખાનની દીવાની
ખાસ
જ્યારે ઉંચ કુળવાળા ખાદશાહજાદા મુહુમ્મટ્ઠ સુરાખશે હજીર હુકમથી રબીઉસ્સાની માસની પેહેલી તારીખે સને ૧૦૬૪ હિજરીમાં સરકાર સેવામાં હાજર થઇ એક હજાર સાના મેહરા ભેટ મુકી, તે વખતે તેને પેાશાક આપવામાં આવ્યેા અને તેજ અવસરે ગુજરાત દેશના સુખાની જગ્યા બક્ષવામાં આવી, કેમકે શાઇસ્તાખાનને ગુજરાતથી માળવે બદલ કર્યાં હતા જેથી તેની જગ્યા ખાલી હતી. તે ઉપર ખાદશાહજાદાની નીમણુંક થઇ; તેની પંદરહજારી મનસમની તથા પંદરહજાર વારાની–જેમાં પાંચ હજાર સ્વારા એવડા તેવડાની નીમણુક હતી તે ઉપર ત્રણ હુજારી મનસને વધારા કરી આપ્યા, અને તે ઉપરાંત એક કરોડ દામના મનસબ પેટે પંદર કરાડ દામ ઇનામ દાખલ આપવામાં આવ્યા, કે જે હુમલે સાલ કરાડ દામ થાયછે; તથા એક લાખ રૂપીઆ સ્વારી ખર્ચ માટે માળવાના સરકારી ખજાનામાં માગવાથી આપવા હુકમ થએલા તે આપવામાં આવ્યા, અને હુકમ થયા કે, એક લાખ રૂપીઆ બેગમસાહેબના રાજાના ખજાનામાંથી લેવા; અને હુકમ થયા કે, અગ્યાર કરાડ દામની જાગીર આપવી અને બાકીના પાંચ કરાડ દામ સુરતબંદરના ખજાનાથી રોકડ લેતા રહેવું. ક્રિયાનતખાનને બાદશાહજાદાના દીવાનની પદવી બક્ષવામાં આવી. દોઢહજારી મનસબના ધણી અને ચારસા સ્વારાના ઉપરી રહેમત
ખાન મીર યહયાના બદલાયાથી અહમદાબાદની દીવાની તથા કરકરા ખાનાના દ્વારેગાની જગ્યા ઉપર નિમાયા, તથા માતમીદખાનને દીકરા દામ્તકામ સુબાના વૃત્તાંત રીપોર તથા બક્ષીગીરી ઉપર મનસબના વધારાનું માન પામી નિમાયે। તથા સૈઈ જલાલના પુત્ર સઈદ જાફર (શાહેલમસાહેબને ગાદીવાળા)ને પાંચ હજાર રૂપીઆ રોકડા, પાશાક તથા હાથીનું નામ આપવામાં આવ્યુ. સઇદ જલાલના ભાઈ સૈદ એહમદને એક હજાર રૂપિયા રોકડા, પોશાક તથા એક હાઘણી ઇનામ આપી તેમના સ્વદેશ એહમદાબાદ તરઃ વિદાય કર્યાં, મુજા
મીરચહચાની ખટ્ટલીથી રેહમતખાનની દીવાની