________________
[ ૨૩૩ ]
મુહમ્મદ સાલેહ પેાતાના આપની જગ્યાએ સાર· સરકારના ખ`દોબસ્ત ઉપર અધિકારી તરીકે નિમાયા, અને ગેરતખાનને પાંચસે સ્વારીને વધારા તથા એ હારી મનસબ અને બે હજાર સ્વારેાનું માન મળ્યું.
ઇસ્ત ખાલના સુલતાનના એલચી સૈ માહૈયુદીને દરબારમાંથી પરવારી પાછા ફરવાની પરવાનગી મેળવી હતી, તેની સાથે વહાણુ ટુટેથી સુરત બંદરે પાછા ફરેલા એહમદ સઈદને અંબરનું રત્નજડીત્ર ઝુમ્મર મેકલવાને ઠરાવ થયા, અને સુરતના મુત્સદી ઉપર હુકમ કરવામાં આવ્યા કે અરબસ્તાનમાં વપરાતા માલ એક લાખ રૂપીઆના ખરીદ કરી તેને સ્વાધિન કરવા, કે તે પેહેલા ધારાપ્રમાણે મક્કે મદીને વેહેંચી આપે.
સને ૧૦૬૨ હિજરીમાં મરહુમ સૈદ જલાલ બુખારીનેા પુત્ર સઇદ અલી અસલ તથા વધારા મળી એ હારી મનસખ તેમજ ચારસા સ્વારાના માનને પામ્યા, અને હાફિઝ મુહમ્મદ નાસિર પાશાક મેળવી, માર અરબના બદલાયાથી સુરત બંદરના મુત્સદીની જગ્યા ઉપર નિમાયા, તેના માન તથા નીમણૂકમાં વધારા થયે, તથા મીર શમસુદ્દીનને પાટણની ફેાજદારી તથા તેવીલદારી આપવામાં આવી.
અયાવીસમા સુબા શાઇસ્તાખાન, ( બીજીવારની નીમણૂંક )
સને ૧૦૬૨૧૦૬૪ હિજરી.
જ્યારે બાદશાહજાદા દારાસિકેાહને કધહારની ચઢાદ ઉપર નિમ્ચા
દરબારથી મીર ચહુયાની દીવાની.
જ્યાં તે
અને ખાસ કરીને કાબુલના સુખામાં લશકર રાખવાની જરૂર હતી તેથી શ્રીમંત હલ્લુર ખાદશાહી હુકમ થયેા કે ગુજરાતને। સુખે કે બાદશાહજાદાનું લશકર હતુ. તેના બદલામાં તેને મુલતાનની સુએગીરી ઉપર નિમવે, અને ગુજરાતમાં જે તેની નગીર હતી તેના બદલામાં મુલતાનના સુમામાં જાગીરે। કાપી આપવી.
સને ૧૦૬૨ હિજરીના શાખાન માસની સત્તરમી તારીખે આ હુકમ થયા, અને ગુજરાતની સુખેગીરી, દક્ષિણુનેા વહીવટકર્તા શાઈસ્તાખાનને સોંપવામાં આવી અને તે વિષે સરકારી આનાએ પણ પ્રગટ થઇ. મજકુર