SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ નોંધાયા, તેને હજાર સ્વારીને વધારા કરી આપી, નેાખત નિશાન માકલાવી માન આપવામાં આવ્યું. ફ઼િાસતખાન કે જે સરકારી મેહેલને બંદોબસ્તી અમલદાર હતા તેણે મકકે હજ કરવા જવાની વિનંતી કરી, તે ઉપરથી શાહિનશાહે તેને પાશાક આપ્યા અને પાંચસાત માહારાનુ ઇનામ આપી આજ્ઞા દીધી. તે પછી અહમદાબાદના કામ કરનારા અમલદારા ઉપર હુકમ પોહોંચ્યા કે, તે આવી પાહોંચે કે તુરત તેને દોઢ લાખ રૂપીઆને સામાન સરામ કે જે અમસ્તાનમાં શત્રુીશના વધારાથી વેચાય છે તે ખરીદ કરી આપવા. તે ભાલમાંથી પચાસ હારને માલ કે જે ત્યાં લાખ રૂપીઆના થાયછે તે મક્કાના શરીર્ જૈમિન માસનને આપવે, તથા પચાસ હજારના પલ સૈદો, વિદ્વાને, મેલવીએ, ધર્મના પાબા અને મુતવલ્લીએ કે જેઓ મક્કામાં રહેતા હાય તેને વેચવા અને બાકીના પચાસ હજારનેા માલ ગરીબ, ફકીર, નિર્ધન તથા મદીનામાં રહેતા લાચાર લોકાને ખેરાત કરવા. એજ વર્ષે નવ કચ્છી ઘેાડા ગેરતખાનના પેશકશ માટે માકલેલા તે હજૂરમાં પહોંચ્યા. તથા રૂમના સુલતાન મુહમ્મદખાનને વકીલ સૈદ માહેયુદ્દીન પણ પત્ર લઇ સુરત બંદરે આવી પહોંચ્યા; અને અરબસ્તાનના મુત્સદીની અરજી ઉપરથી એ વાતની હજુરને ખબર થઈ. હજીર ગુર્જ ઉપાડનારની સાથે પાશાક તથા માન (પત્ર) ઇદ મેહૈયુદીન ઉપર મેાકલવામાં આવ્યું; અને સુરત બંદરના મુત્સદી ઉપર પણ આજ્ઞાપત્રીકા ગઇ કે, સરકારી ખન્નનામાંથી દશ હજાર રૂપી તેને આપી દરબારમાં માકલી દેવા. સને ૧૯૬૧ હિજરીમાં ગેરતખાનને પાંચસેા સ્વારાના વધારા, ત્રણ હજારી નીમણુંકનું મનસખ અને પંદરસા સ્વારાનું ઇનામ મળ્યું, અને હજુરમાં ગએલા સદસ્જીદુર સૈયદ જલાલબુખારી મરહુમના નાનાભાઈ કૈદ હસનને અમદાબાદથી હજાર રૂપી મળ્યા. મજકુર સનના શાખાન ભાસની સેાળમી તારીખે હાફિજ મુહમ્મદ નાસિરના બદલાયાથી મીર યહયા અહમદાબાદના ફેરકરખાનાની દરેાગી અને દીવાની પોશાક તથા મનસખમાં વધારેા કરી હજુરમાં આપવામાં આવી. જેથી તે અત્રે આવી પોહોંચ્યા, અને મિર્ઝા ઇસા તરખાન સરકારી હુકમથી હજુરમાં ગયા. તેને પુત્ર હાફીઝ મુહુ તે નાસિ રના બદલાયાથી મીર યહયાની દીવાની.
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy