________________
[ ૨૩ ]
તેથી તારીખ ૨૧મી માહેં જમાદીઉસ્સા સને ૧૦૫૮ હિજરીના રાજ મુહમ્મદ દ્વારા શિકાહને હજુરથી સુખાનું કામ સોંપવામાં આવ્યુ, અને તેને દશ હજાર વારા એવડા તેવડા કરી આપી, ત્રીશ હારી જાતીકી નીમણુંક કરી આપી ભાન આપ્યુ
ભાકરએગ શાહજાદાની દાખલીની હજારી જાતની નીમણુંક અને ચારસા સ્વારાનુ મનસખ ધરાવતા હતા અને શાહજાદાના તાબામાં અઝીમાબાદના સુખાને અમલદાર હતા, તેને ખેલાવી લીધાથી મજકુર સુખામાંથી આવી તે હજુરમાં પાહોંચ્યા હતા; તેને ગુજરાતના સુખાના નાઇબની જગ્યા આપવામાં આવી અને શાહજાદા તરફથી એહજારી જાતીકી નીમણુંક અને અસલ તથા વધારા મળી પાંચસેા સ્વારાથી ગેરતખાનના ખીતા આપી, ઘોડા તથા હાથી ઇનામ આપી રવાને કર્યાં.
શાહ નવાઝખાનના બદલાયાથી માળવાની સુએગીરી . શાસ્તાખાનને અપાઇ અને એવા હુકમ થયા કે ગેરતખાનના આવી પહોંચતાં શાઇસ્તાખાન તે તરક્ રવાને થઇ જાય. સરકારી હુકમ પ્રમાણે ગેરતખાન રવાને થઇ જ્યારે સુખાની સરહદ ઉપર પોહોંચ્યા ત્યારે સારાહીના જમીનદાર આવીને મળ્યા અને સા મેાહરેશ તથા પંદર હજાર રૂપીઆ પેશકશીમાં કથુલ કર્યાં. પરંતુ કેટલાંક કામે તેની મરજીપ્રમાણે ન હેાવાના લીધે માન્ય ન કરતાં ઉઠીને ચાલતા થયેા. ત્યાર પછી ત્યાંને જમીનદાર કોઇ પણ અમલદાર ન હાવાના લીધે જેમના તેમ તેમજ છે. ટુંકમાં તે મળતાવડે મજકુર ખાન મીજલા કાપતા હિંદુઓના દસેરાને દહાડે મજકુર સનના રમજાન માસની દશમી તારીખે અહમદાબાદમાં દાખલ થયેા, અને શાઇરત્તાખાન પેાતાના સુબા તર રવાને થઇ ગયા.
એજ વર્ષમાં, ગયા માહમ માસમાં રત્નજડીત્ર અંબરનું ઝુમ્મર પેગમ્બર સાહેબના રાજામાં પાહોંચાડવાને ગએલા એહુમદ સદ્ઘ વહાણ તેાાનમાં આવી જવાના કારણથી સુરત બંદરમાં પા। આવ્યેા.
સને ૧૦૬૦ હિજરીમાં સદસ્દુર સૈદ જલાલને! દીકરા સૈઇદ અલી ; જે હજુરમાં ગયા હતા તેને રત્નજડીત્ર હથીરનાં ઝેવરખાનાંના દરગા તરીકે નિમ્યા અને તેને પાશાક આપવામાં આવ્યેા. એજ વર્ષે શાહનંદાના તાબામાં નેકરી કરતા એ હજારી નીમણુંક તથા હાર સ્વારા કાળા ગેરતખાન, શાહજાદાના નામિતરીકે આ વખતે બાદશાહી નેકરીમાં