________________
[૨૫]
તે લઇ દરબારમાં આવી હન્નુર સન્મુખે નજર કર્યું; તેમાંથી એક કુમેદ અરબી ઘેાડા સરકારને પસંદ પડ્યા. તે સઘળા ધાડામાં પંકાયે.
તથા
સને ૧૦૫૪ હિજરીમાં તે સૈયદ જલાલબુખારી સદસ્સુંદરે સરકારને અરજ કરી કે બરતરફ થએલા માજી સદરસુંદુર મસવીખાને ગેરહકદાર લોકાને સરકારમાં જાહેર કર્યાં શિવાય જાગીરા વિગેરેની નીમણુંકા કરી આપી છે અને તે લેાકા હુકમના આધાર લઇ જમીના, પગારે। અને વર્ષાશને ભાગવે છે. તેથી હજુર હુકમ થયા કે સરકારી ખાલસા અમીરાની જાગીર તથા મનસખદારાની જાગીરમાંથી એક ઋતુની ઉપજને જાણીતા માણુસ શિવાય ત્રીજા પુરૂષને ત્યાં રાખા, સનંદો જોઇ હકદારા પૈકી જે હકદાર હોય તેઓને આપવી. એ વિષે હજુર હુકમે સધળા સુબાએ ઉપર લખાયા, અને ગુજરાતના સુબાના કુમકીઓ પૈકી સબળસિંહ ત્થા સુરજિસને પાંચસેાની નીમણુંકના વધારા કરી આપી ચાળીસ સ્વારે! વધુ કર્યાં. એ પેહેલાંના માને પંદરસે। ત્રીશ જાતની નીમણુંક અને એક હજાર ચાળીસ સ્વારાનું માન આપવામાં આવ્યું, અને સૈયદ જલાલ સદસ્યુદર જે હજીરમાં ગયા હતા તે દરબારમાં હાજર થયા. તેને હાથી, પોશાક અને ત્રણ હજાર રૂપીઆ ઇનામ આપ્યા. તે વિદાય થઈ ગુજરાત ભણી આવ્યા. એજ વર્ષે મીરશમસ પાટણના રાજદ્વારને નાખત આપવામાં આવી. અને મિરઝા ઇસાતખાન સુબાના દીકરા જુનાગઢના ફોજદાર ઇનાયતુલ્લાખાનને નાખત નિશાનનું માન મળ્યું.
સુરત બંદરની સરકાર કે જેની જમાધી ત્રણ કરાડ દામની છે અને ખાર મહીનામાં સાડાસ:ત લાખ રૂપી આવે છે, તેના ખદરની એક કરાડ દામની ઉપજ છે અને ખાર મહીને અઢી લાખ રૂપીઆ થાય છે. આ પેદાશ આસપાસના વેપારીઓની નિકાલ નિકાશની વૃદ્ધિને લીધે વધી જઇ પાંચ લાખ રૂપીઆ એટલે કુલ સરવાળે ચાર કરાડ દામની થઇ છે તે શ્રી બાદશાહ બેગમને ઇનામ દાખલ આપવામાં આવી.