________________
[ ૨૧૪ ] એકવીશમ સુબો સિપેહદારખાન.
સને ૧૦૪૩ હિજરી. જતુપ્રસિદ્ધ નવરેઝ એટલે તા. ૨૧ રમઝાન સને ૧૦૪૪ દિકરીના રોજ પાંચહજારી જાતના તથા પાંચહજાર સ્વારે બેવડા તેવડાના મનસબવાળો સિપેહદારખાન ખાસ રિઆયતખાનની પિશાક, સોનેરી સામાનવાળો ઘોડે તથા હાથીની દીવાની. બક્ષીશનું માન મેળવી બાકરખાન નજમસાની ( ગુજરાતના ) સુબાની ખાલી પડેલી જગ્યાએ નીમાયો અને પોતે જવાની આજ્ઞા મેળવી મજકુર સનની આખરે ગુજરાતમાં પહોંચી કારોબાર ચલાવવા લાગ્યો.
સન ૧૦૪ હિજરીમાં નવરોઝને દહાડે અહમદાબાદમાં તૈયાર થયેલ અને ગુજરાતના કારીગર તથા હરીઓએ બનાવેલો એક લાખ રૂપિયાને સમીઆ (ચ દરે ) મખમલના લપાના સાયબાને સોના ચાંદીના થાંભલાવાળો હજુરમાં મોકલવામાં આવેલો હતો. તે સમીઆને દરબારમાં નવરોઝના દિવસે દીવાનખાનાની આગળ તાણવામાં આવ્યો. તેજ દિવસે મોરાસન કે જે એક કરોડ રૂપિયા બરાબર ત્રણસો ઇરાકી તુમાનની લાગતવાળા ઉપર શ્રીમંત બાદશાહ બિરાજમાન થયા અને એ જ વર્ષમાં સુબા સિપેહદારખાંએ પણ એકલાખ રૂપિયાની લાગતથી તૈયાર કરેલ સમીઆને સોનેરી થોભલીઓવાળો પેશકશી દાખલ દરબારમાં મોકલાવ્યો હતો, તે પણ સરકારની સન્મુખ નજર કરવામાં આવ્યો.
બાવીશમો સુબે સેફખાન
સને ૧૦૪૪ હિજરી. સને ૧૮૪૫ હિજરીના સફર મહીનાની ૧૫મી તારીખે જાતીકા પાંચહજાર અને ચારહજાર સ્વારોના મનસબનું માન ધરાવનાર સેફખાન સુબા સિંહદારખાનની રિઆયતખાનની ફેરબદલીથી ખાલી પડેલી જગ્યાએ હજુરમાં નિમાયો, દીવાની. તેને સોનેરી સામાન સહીત ઘેડે તથા હાથી આપવાની ફરમાશ થઈ. તેના ભાઈ તથા દીકરા યહયાને પ્રથમ કરતાં જાતના હજાર અને ત્રણસો સ્વારનો વધારો કરી સાથે રવાને ક્ય.