________________
[ ૮૮ ] ગુરૂદદીન મુહમ્મદ જહાંગીર બાદશાહનું રાજ્ય.
દશમે સુબા કલીચખાન,
સને ૧૦૧૪-૧૦૧પ હિજરી. કર્મપત્રિકા કે જે જહાંગીરી રાજ્યના પહેલે વર્ષે પ્રગટ થઈ, તે વર્ષ ૨૦૧૪ હિજરી હતું. (જણાય છે) તે વખતે ગુજરાતની સુબેગીરી કલીખાનના નામ ઉપર આવી. આ કલીખાન બેહજારી જાતની નિમ
કને ધણી હતો. કદાચ તે આ સુબામાં નહીં પણ આવ્યો હશે. તેને કેટલાક દિવસ પછી લાહોરની સુબેદારી ઉપર નિમવામાં આવ્યો. જહાંગીરી રાજ્યની વખતે એક આજ્ઞાપત્રિકા રાજ્યદરબારમાંથી અમલ થવા માટે સુબાએ ઉપર મોકલવામાં આવી હતી, તેમાં બાર પ્રકરણ છે. તે આબેહુબ જેવી રીતે શ્રી બાદશાહે કામ કરવાને જાતે લખી છે તેની નકલ આ નીચે છે –
જહાંગીરી જાપતાએ. ૧. જળ માર્ગ ઉપર લેવાતું મેહસુલ તથા રાહદારી અમે મુદલ માફ કરી દીધેલ છે, કે જે અમારા મરહુમ પિતાના વખતમાં દરવર્ષે હિંદુસ્તાનના તેલથી સોલસો મણ સોનાની બરાબર, તથા એરાકી તેલથી સેલહજાર મણ સોનાની બરાબર થાય છે તે આ પ્રજાને માર કરવામાં આવી છે.
કવિત. બહિમ્મતવા ઈ ચુની નામ યાત, બે ન કુના નામ અંદર અયામ યાત; કે હર ગુનાહ બક્ષિશ બર આવુ નામ, નિકે નામ ગરદદ બરે ખાસ આમ; શનીદમ કે યક સાઇલે દરગુઝર, તમન્નાએ ઝર કર્દ અઝ ઝાલ ઝર; બાઈ લબાદ ઓ ઝિદીને રસદ, બદો ગુત રૂસ્તમ કે પરે બિરદ; કરમ કે રવાં દર બુરે નામ નેસ્ત, કરમ દરરા દર દિલ આરામ નેત; બવતે કરમ આ ચુનાં કુન કરમ, કે અબરે બહારી બબાર દિરમ;