________________
{ ૧૮૦
આસાયશ લેવા આ વર્ષે જુનાગઢ જીતવાના હેતુથી લશ્કર હડાવી લઇ અહમદાબાદ તરફ પાળે કર્યા અને થોડાક વખત સુધી અમીરી જાગીરીમાં
અરામ પામ્યા.
સને ૧૦૦૦ હિજરી અને ઈ. સ. ૧૫૯૧ માં મેટાખાને બીજીવાર સન્યા સમારી જુનાગઢના કિલ્લાને જીતવાને અને શત્રુઓને શિક્ષા દેવાને હિમ્મતથી પગલાં ભર્યાં. જામને! કુંવર જલાલખાન, ગાઝીખાત તથા મલેક હસન આવી મળ્યા અને ધાયા અદર, માંગરોલ
તથા સોમનાથ વિગેરે સેાળ બંદરા સહિત લય્યાવગર કબજે થયાં અને ત્યાંથી જુનાગઢને કિલ્લા કે જે અમીનખાન ગોરીના કબજામાં હતા તે જીતવાને ગયા અને તેની આસપાસ મેારચાબંધી કરી શત્રુની હિમ્મત તાડી નાખી. નવરંગખાનને કિલ્લામાં જે વાર્ટ ખારાકી તથા મદદ પહોંયતી હતી તે વાટ ઉપર નિમ્યા. ભાગદ્વેગે કિલ્લામાં લાય લાગી અને તેમાં કિલ્લેદારી તથા ખોરાકીના ત્રણેાખરા ભાગ બળીને ભસ્મ થઇ ગયા. તેાએ દરરાજ એકમણી તથા પાંચમણી ગાળાએ તાપામાં ભરી છેાડતા હતા. સરકારી નાકરા એક નાની ધાર, કે જે કિલ્લાની પાસે છે ત્યાં કિલ્લા બનાવી ઘણી તાપા તેની ઉપર લઈ ગયા અને કિલ્લામાં ગાળા નાખવા માંડયા. આથી શત્રુઓમાં ભારે ગભરાટ ઉભા થયા જ્યારે ઘેરાયેલ લેાકેા કજ લાચાર અની ગયા ત્યારે તેઓએ કાલકરાર કરી કિલ્લાની 'ચીએ સ્વાધીન કરી દીધી.
જીનાગઢના કિલ્લાની ફતેહ.
હવે નવર’ગખાન અમીનખાન વિગેરે સારા સારા પચાસ આબરૂદાર જષ્ણુને લઇને મોટાખાનની સેવામાં આવી હાજર થયા અને તે રાજ્યસ્ત ભે (મેટાખાને) દરેકને તેની આબરૂપ્રમાણે ઘેાડા, પોશાક તથા જાગીરી આપી રાજી ખુશી કર્યાં. આ એક બાદશાહના રહેવાના એહોળા દેશ તેહ થયા.
જ્યારે જુનાગઢના કિલ્લાની જીત થઈ અને સઘળેા દેશ કબજે થયા ત્યારે તે દેશના જમીનદારા શરણે આવી તાબેદાર બન્યા. હવે મજકુર કિલ્લા સેારદેશ સરકારી રાજ્યમાં તેડાયા તેથી તે જમીન અને કિલ્લાનું નામ પાડવાનું કારણ શું હશે તેનું ટુ કે વર્ણન લખુ છું.
એ જાણવુ જોએ કે મજકુર એલખ પશ્ચિમ તથા દક્ષિણ દિશા ખા! સમુદ્રથી જોડાયેલી છે. પૂર્વ દિશાએ ઝાલાવાડ અમદાવાદથી