________________
[ ૧૮ ] જવાંમરદીથી એક બીજાની સાથે લડવામાં મુંબઈ જઈ ઘણીબહાદુરી દેખાડી. રજપુત ઘોડા ઉપરથી હેઠળ ઉતરી દરેક જણ કમર બાંધી સિકંદરની દીવાલની પેઠે ઉભા થઈ ગયા અને તીર તલવારે નકામા થઈ જવાથી એક બીજામાં ભળી જવાના કારણથી છરી અને ખંજરને ભારે ચાલવા લાગ્યો. આ વેળાએ બહાદુર અલતમશ ટુકડીએ બરનગાર સેજથી મળી જઈ, શત્રુ સન્યાને પકડી પાડી ધુળધાણું કરી નાખી અને મેટોખાન જે વીણી કાઢેલા લશ્કરની સાથે જુદો પડી લાગમાં વાટ જેતે હતો તે એકદમ દુશ્મન ઉપર આવી ચડ્યો. મેહરાવલ બ્રાત તથા બે પુત્ર અને પાંચસો રજપુત સ્વારની સાથે એકજ, ઠેકાણે પડ્યા. મુઝફફર તથા જામ ભારે ગભરાટના લીધે નાસવા મંડી ગયા. દેલતખાન ઘાયલ થઈ જુનાગઢ ગયો, મોટાખાનને ભારે જ મળે, શત્રુ સન્યામાંથી બહાર માણસો ભય ઉપર મરેલા પડ્યા હતા, અને સરકારી નોકરીમાંથી બસે માણસ મરણ પામ્યા અને લગભગ પાંચસો માણસો ઘાયલ થયા હતા. સાત ઘોડા હાથ આવ્યા અને રોકડ તથા જણસ વિગેરે ભારે લુંટ સરકારી નોકરોના હાથ લાગી. જય તથા જીતના ઝંડા ઊંચા કર્યા પછી મોટોખાન નવાનગર તરફ ગયો. સુલતાન બહાદુર તથા જામ પર્વતની ખીણમાં જઈ ભરાયા. મોટખાન જાતે ત્યાં રહી ગયો અને નવરંગખાન તથા સઈદ કાસિમને એક ફોજની સાથે જુનાગઢ લેવાને મેકો. આ વખતે રણસંગ્રામમાંથી અમીનખાનનો દીકરો દેલતખાન ઘાયલ થઇને આવેલો હતો તે શરણે આવ્યો અને કિલ્લાવાળા કે કરાર તથા આશરાની દરખાસ્ત કરીને બહાર નિકળ્યા. એ જ વખતે તેઓની પાસે મુઝફફર આવી પહોંચ્યો. તેથી કિલ્લાવાળા લો ને બીજી શંકા ઉત્પન્ન થઈ. ત્યારે મે ટોખાન તે જગ્યાથી ખુલ્લા દિલે મચી જઈ પોતાની જાતે કિલ્લો જીતવાને તત્પર થયે. મુઝફફર કિલ્લેબંધ થવામાં ડહાપણ ન ધારતાં બહાર નિકળ્યો અને એવી ગપ ચલાવી કે પોતે અહમદાબાદ ગયો છે. મોટાખાને પોતાના દીકરાને થોડીક ફોજની સાથે તેની પેઠે જવાનો હુકમ કર્યો અને પોતે કિલ્લાને ઘેરે ઘાલવામાં રોકાયો
આ વખતે એવી ખબર મળી કે જામ ખાખી આથી નિકળી પિતાને ગામ જાય છે. મોટાખાને તેને ભેટવાની ઇચ્છાથી એકદમ કુચ કરી, પરંતુ અભાગી આગળ વધી ગયો હતો. મખાન મુસાડી તથા થાકથી