SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૬૯ ] ખ અવકાશ થોડા મળે છે. (૨૭) ખાટા ડેળ ચાલનારા અને મીઠી જીભવાળાં લોકેા કે જે પ્રેમી પહેરવેશમાં શત્રુનું કામ કરેછે એમનાથી ખબરદાર રહેવું; કેમકે એ લોકોથી ધણા ટટા ઉભા થાયછે. મેટા લોકોને ધણા કામને લીધે નવરાશ થોડી હૈાય છે. (૨૮) ત્યાગીએ ( ખુદાના ભક્તો) ની સેવામાં જ આશીર્વાદ લેવાની વિનંતી કરવી, (૨૯) પોતાની આસપાસ ખબર રાખવી અને અભિમાનને કારાણે મુકી અરજ કરવાલાયક હકીકતની અરજ કરવી. (૩૦) વિધા તથા હુન્નરની વૃદ્ધિને પ્રસરાવવાની મેહેનત લેવી અને ગુણવત પુરૂષોને મનુષ્યબંધારણમાંથી નાશ થવા ન દેવા. (૩૧) પેદલ તથા સિપાહીના સામાનના બ ંદોબસ્ત કરવા અને આમદાનીથી ચેડું કરવું. દરેક જણુની સસારીક ગતી, જે એમાં સમાયેલી તે વિષે કહ્યું છે કે, જેનું ખર્ચ ઉપજ કરતાં વધારે હોય તે મુર્ખ છે અને જેનુ ઉપજ જેટલુ ખર્ચ હાય તે સાધારણુ છે, મુર્ખ નથી તેમ ડાહ્યો પણ નથી. (૩૨) કાઇ ઠેકાણે જનાથુકના રહેવાસી ન થઇ પડવું અને સદાય તત્પર તથા ખતી રહેવું. (૩૩) જેનાથી વાયદો કરવા તે પુરા પાડવા અને સત્યવાદી રહેવું. વિશેષ કરી મુત્સદ્દી લોકોએ રાજ્યકારાબારની ચિંતા રાખવી, સદાય તીર તથા બંદુકની કસરત કરવી અને સિપાહીએની કુત્રાયત લેવી. શિકારના શાખાલા ન થઈ પડવું, અનતાં સુધી કાઇ કાઈ વેળાએ સિપાહીગીરીની કસરત તથા નિશે। કે જે સંબધનાથે કરવાતી જરૂર છે તે કામમાં ગુંથાવું, (૩૪) પુરાતન મારા મરામત કરવાની બનતી મહેનત લેવી. (૩૫) Åડ્ડી મશ્કરી ઘણી ઘેાડી કરવી. (૩૬) સૂર્ય ઉદય થતાં અને મધ્ય રાત્રે નેાબત વગાડવી. (૯૭) એક રાશીથી ખીજી રાશીમાં, સૂર્યની ગતી વખતે તાપે તથા બંદુકોના થઇ શકે તેટલા ભડાકા કરાવવા, કે જેથી સઘળી પ્રજા ખુદાની દંગી કરી તેને ઉપકાર માટે. (૩૮) સાબતી (ભાઇબંધ-દોસ્તદ્વારા) તથા પાસેના ચાકરાથી હુશીયારી રાખવી કે તે સામતના લાભ લઇ ટાઇની ઉપર જુલન ન કરે. (૩૯) એક માણસને એવા નિમવા કે લોકોની અરજીઓ હજુ ૨માં રજુ કરે. (૪૦) કોટવાલના કાયદાની ચાકસી રાખવી અને કાય દાએ તથા તેમના વિભાગા કે જે પસંદ થઇ આવે તેની પુરી સમજણ રાખી તેને અમલમાં લાવવાની કાશીશ કરી. આ સઘળાં કામેાના રક્ષણનું જોખમ શ્રીમત બાદશાહની બુદ્ધિ અને હિમ્મતના ઉપર છે; પરંતુ એક જશુ પોત!ની જાતે સઘળાં કામે કરવાને અશક્ત છે; તેથી જેટલું તેનાથી
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy