________________
[ ૧૮ ]
અવિનાશી છે તે શીરીતે સમજીને તેમાં જીમ લાંખી કરે ! જે તે ખરા હાય તા ખરાની સામા વિરૂદ્ધતા માથામાં ન અણુાય અને જો તમે ખરા હૈ। તે તેણે અજાણપણે વિરૂદ્ધ રસ્તા ઝાણ્યા. તે બિચારા માંદા, લાચાર અને નાદાન છે એમ કહેવું તે દયા તથા સહાયતા છે. વાંધા તયા ઈનકાર કરવાને ઠેકાણે પરાપકારી તથા શુભેચ્છક જતા દરેક ટાળના મિત્રો બની જાયછે. (૨૨) નિંદ્રા તથા ખાવા પીવામાં હદ રાખવી, તેમ હ; મુકી દઈ આગળ નહીં વધવુ જોઇએ; કે જેથી કરી પ્રાણીની પંગતીમાંથી આગળ વધી મનુષ્ય સદગુણેાના માનને પામે છે; તેમજ બનતાં સુધી રાતની જાગૃતી પણ રાખવી, કે જેથી કરી દિવસનું કામ રાત્રે કરી નંખાય. (૨૩) ગુન્હા, દુરમતી તથા લોકોના ગુન્હાનાં કામેાતે ન્યાયની ત્રાજીમાં જેખી, દરેકને તેને ઠેકાણે રાખી બુદ્ધિની ત્રાજુથી શિક્ષાનું મુળ ન રાપતાં તત્વ ખેાળવું કે વાદી ક્રીઆદીમાંથી કેટલા ભાગ માર્ કરવાના, કેટલા મુકી દેવાના, કેટલેા પુછવાને, કેટલે સ્વાલ કરવાને લાયક અને કેટલે શિક્ષાપાત્ર છે! કેમકે કેટલાક ગુન્હાનો પ્રકાર ભારે શિક્ષાને લાયક છે . અને કેટલાક મેટા ગુન્હા ભારે દરગુજર કરવા લાયક છે એટલે ઘેાડી શિક્ષા કરવાને લાયક છે. (૨૪) લેાકેાની સાથે સમ્ર શત્રુતા ન રાખવી તેમ કાષ્ઠની અદેખાઇ પણ ન કરવી. જોકે મનુષ્યબંધારણના કારણથી કાઈ માણુસ દુઃખ પહોંચાડે તેાપણુ તે દુ:ખને વહેલાસર ભુલી જવું, કેમકે પ્રથમ કરતા હરતા તે ખુદ્દાજ છે અને આ દર્શક દુનિયાને તેાશની આંખે દેખાતા બંદોબસ્તને વાસ્તેજ ચેાજેલી છે. (૨૫) જાસુસ લેાકેાથી હુશીયારી રાખવી અને એકે ાસુસને ભસેા ન રાખવા. કેમકે સત્યવાદીપણું અને નિરલેભતાની ઘણીજ અછત છે, માટે દરેક કામમાં કેટલાક ચાલાક જાસુસા એવા રાખવા કે જેમાંના એકની બીજાને ખબર ન હેાય; અને દરેકની જુદી જુદી ખબરને નાંધી તેમાંથી તાણું કાઢવું. પ્રખ્યાત જાસુસને કામથી જુદો કરી તેના ઉપર મન રાખવું નહીં. (૨૬) લુચ્ચા તથા તાફાની લોકોથી દૂર રહેવુ. જોકે મેટાં મોટાં કામેા તે લોકો શિવાષ થઇ શકતાં નથી, પરંતુ એ ટાળી ખટપટી લોકોને વાસ્તે ઠીક પડેછે, તેથીજ એ લોકેા શિવાય બનતું નથી, તાપણું ગણિતની રીતને હાપથી જવા નહિ દૈતાં એવી ટાળીને મનમાં તો ખાટીજ જાણવી, કેમકે ખેતે દોસ્તીના ડાળમાં સારા લાકાતી ખબર લઇ નાખે, તેમ મેટા લોકોને ઘણા કામતે લીધે ખાટા પારખવાના