SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ [ 9 ] અને તેટલું કરવાને તૈયાર અને તમારે પણ બનતાં સુધી પાત કરી બાકીનું એવી રીતે ખાવવુ કે ખુદ્દા પ્રાપ્ત બુદ્ધિથી અને અક્કલથી સારાં સારાં કામ કરનારા જુદાં જુદાં કામને વાસ્તે રાખવા, કે જેથી તેએ જુદી જુદી સેવાઓ ખાવી લાવે. એ સઘળાં કામેામાંથી એ કામ જે લખવામાં આવશે તે કાટવાલને હવાલે કરવુ અને એવુ કદી પણ વિચારવું નહીં, કે હું કોટવાલીનું કામ શાવાસ્તે કરૂં. પરંતુ એને મેટી જ નણી તે કામ કરવુ તે એવી રીતે કે દરેક શહેર, કસ્બા તથા ગામના કાટવાલે સીવીલ અમલદારની સાથે રહી ધરા તથા મારતા લખવી અને દરેક માહલ્લાના રહેવાસી ધરદીઠ લખી કાડવા કે કંઇ નતના માણસા છે. તેમાં ધધાદારી કેટલા, વહેપારી કેટલા, સિપાહી કેટલા અને સંતસાધુએ કેટલા તેવી રીતે ધરદીઠ નોંધી એક બીજાથી મેળવવા અને માહલ્લા કરાવી બોર્ડરે શેરીપતિ નિમવા, કે જેથી કરીને શેરી(લત્તો)ના ખાટા ખરાનો તે જોખમદાર રહે. ગુપ્ત જાસુસી દરરોજ બનતા બનાવા નોંધતા રહે અને વળી એવા રાવ કરવા કે ચારી થાય, અથવા આગ લાગે કે એવાજ કોઇ ભયંકર બનાવ બને તેા તરતજ તેને પાડાશી તેને મદદ કરે. તેવીજ ર.તે ચાકીદાર અમલદારાએ અને વાડરાએ પણ દોડી જવું. જો જરૂરની વખતે હાજર ન થાય તે તેને ગુન્હેગાર ઠરાવવા. જે ઘરધણી કાઇ ઠેકાણે જાય તેા પાડાશી, વાર્ડર અને ચાકીદારને બહેર કર્યા શિવાય જાય નહીં. કાઇ મહેમાન પરાણા થય તેના આવવાની ખબર તેના સગા તથા ઘરના માણસે વારને આપવી અને ચાકીદારે દફતરમાં નોંધાવવુ. ટુંકામાં એક એ ચોકીદારા તેજ મે હલ્લામાંથી રાખવા કે દરરાજ તેઓ તે માહલ્લાની હકીકત લખતા રહે અને કાઇ નવા માણુસ તે માહલ્લામાં આવે તા તરતજ તેને જામીન લીધા વિના તે મેહલ્લામાં રાખવા નહીં, જે લોકાના જામીન ન ાય તેમને ધર્મશાળામાં જુદા રાખવા, ચાકીદારોએ ધર્મશાળા હરાવવી અને ચપળ બુદ્ધિથી હમેશાં દરેક જણની આમદ ખરચ ઉપર નજર રાખવી અને શ્વેતા રહેવુ કે, જે કાઇ માણસની આમદાની એછી અને ખર્ચ વધારે છે તે જાણવું કે ખાટાં કૃત્યા કર્યા વિના તે બનતું નથી. માટે તેની તપાસ રાખવી કે ખરી નિા અને વાદારપણું તે કારાણે મુકી શકે નહીં. તેમજ તે સાથે વળી એવા પણ બંદોબસ્ત રાખવા કે વૉર્ડર અથવા તેા ચોકીદાર કોઇપણ જાતનેા જુલમ કે જબરદસ્તીપણું કરી શકે નહીં. (૪૧) એવી રીતે વર્તવાની આજ્ઞા
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy