________________
[૧૫]
લોકા ઉપર પ્રેમભાવ રાખવા. (૪) રાતની જાગૃતી તથા દિવસના જાગવાની વિશેષ કરીને વહાણાની કે મધ્યકાળની ટેવ રાખવી. (૫) પુરસદના વખતે ઇતિહાસકર્તાઓનાં પુસ્તકા અને શુદ્ધ નિશપક્ષપાતકર્તાઓના ગ્રંથમાં જેમકે સદગુણી લખાણા, કે જે આત્માની શુદ્ધતા અને સધળી વિધાઓનાં મુળતત્ત્વા હાય તેજ વાંચવાં, જેમકે અખલાકે નાસરી, મુનજ્યાત, માહલેકાત, અહયા, ક્રીમી અને માલાના રૂમની મસનથી વાંચવામાં રોકાવું; કેમકે તે વાંચવાથી ઘણી જાતની પદ્ધતી તથા જાગ્રતીથી વાકે થ ખટપટી લેાકેાના ફૈસલા કરવામાં કુમાર્ગે નહીં જવાય. કેમકે ઉત્તમ ભક્તિ તા સબધાને ખરા રચવામાં તથા લોકોનાં કાર્યના શુભરીતે ફેસàા કરવામાં સમાયેલી છે, કે જેથી દોસ્તી કે દુશ્મની અને સગપણુ કે ગેરસગપણને લાભ ન આપતાં ખુલ્લા શુદ્ધ અંતઃકરણથી કામ ભાવી શકાય. (૬) સાધુસંત, જ઼ારા અને લાચાર લોકોને, તેમજ વિશેષ કરીને ત્યાગીએ તથા એકાંતવાસીઓને ( કે જેઓએ આમદાની તથા ખર્ચનાં દ્વારા વાસી મુક્યાં છે અને સ્વેચ્છાને વાસ્તે પેાતાનું મેઢુ ઉધાડતા નથી તેઓને સત્તાપ્રમાણે પુન (દાન) કરવું. (૭) ખટપટી લેાકેાને, શીખામણુ, નરમાશ તથા સખ્તાઇ વાપરી, જ્યાં જેમ ધટે તેમ દોરવા, અને જ્યારે શીખામણ પણ લાચાર થઈ પડે ત્યારે બાંધવાની, મારવાની કે અવયવ કાપવાની વાંકપ્રમાણે શિક્ષા કરવી. પરંતુ મારી નાખવામાં એકદમ ચાલાકી નહીં.વાપરતાં તેમાં મેટાવિચાર કરવા, કેમકે ગરદન મારેલાનું માથું પ્રીથી જોડાય નહીં. માટે બનતાં સુધી એવા ગુનેહગાર માણસાને હજુરમાં મેકલી તેમની પૂર્ણ હકીકત રજુ કરવી; અને જેવી હજુરની આજ્ઞા થાય તે પ્રમાણે અમલ કરવા. તેને જવાબ આવતાં સુધી તે તેાાનીની તપાસ રાખવી અને જો મેાકલવાથી ગભરાટ ઉત્પન્ન થતા હાય તા તેની ઉપર અખાડા કરી જવા અને ચામડી ઉતારવાની તથા હાથીના પગે બાંધવાની શિક્ષા કે જે મેટા રાજા કરે છે તેને પડતી મુકવી. (૮) તેવા દરેક જણ કે જેઓને અક્કલ તથા હુશીયારી ઉપર ભસેા હાય તેને એવી છુટ આપવી કે તેની અક્કલમાં જે કાંઇ ગેરવ્યાજબી માલુમ પડે તે એકાંતમાં સુચવે અને ભાગજોગે જો તેવા કહેનાર માણુસે જીન્ન કરી હાય તેા તેને શિક્ષા નહીં કરવી; કેમકે શિક્ષા તેની ચેતવણીને અડચણુરૂપ થઇ પડે છે. જેને ખુદાએ આવું કહેવાની બુદ્ધિ બક્ષી છે તેની ઉપર પ્રેમ રાખવા કેમકે ખરૂં કહેવાને