________________
૨ ૧૫૬
થઇ હતી અને તેથી કરીને સિપાહી લોકોની હાલત ખરાબ થઈ હતી. અડખાર મુઝફ્ફર એની વાટ જોઇને બેઠા હતા. તેણે ખીજી વખતે લુચ્ચા લોકાને ભેગા કર્યાં અને નવેસરથી તેાશન તથા હુલ્લડની ઝંડી ઉંચી કરી દીધી. ખાનખાના એ ખખર મળેથી લીજખાન તે અહમદાબાદનું રક્ષણ સાંપી અને સેઇદ્ર કાસિમને ખારાના સદો સાથે પાટણમાં મુકી દેશમાં જ્યાં જરૂર હતી ત્યાં થાણાં મુક્યાં અને પોતે નવર્ગખાન, ખાજા અબુલ કાસિમ તથા નિઝામુદ્દદીન એહુમને સાથે લઇ બહાદુર લોકોની એક ફેજસહિત તે બંડખોરને પકડવાને વાસ્તે હિત ધરીને નિકળ્યા.
હવે મુઝફફરે મારવીએ આવીને રાધનપુરને લુંટી લીધું અને જ્યાંથી જે મળતુ તે જોર જુલમથી લેતે, અને ગરાસી. જમીનદારા તરફની મદદની વાટ જોતા હતા. જ્યારે બાદશાહી ફેજ નજીક આવી ત્યારે ગભરાતે કાઠીઆવાડ તરફ નાડો. ખાનખાના લશ્કરને મુકી દઇ ઘણીજ ઉતાવળે તેની પુંઠે ગયા. હવે મુઝર તે દેશમાં પણ લોકો ભેગા કરી શક્યા નહીં તેથી ખદરાના ડુંગરામાં સંતાઈ ગયા. જમીનદારાએ પેાતાના વકીલો મેાકલી શરણે થવાની દરખાસ્તો ફરી. એ લાડા પહેલાં મુઝરને જે વચન આપી બંધાઇ ગયા હતા તે વચનથી બચવામાટે માત્ર શરણે આવવાનાજ ઉપાય હાવાથી નમ્રતાપૂર્વક લાચારી દેખાડી તાબે થયા.
જુનાગઢના હાકેમ અમીરખાન ગારીએ કરાર કર્યો કે હું મારા દીકરાને સેવામાં મેાકલુ છુ, તેથી તેણે નીર અશ્રુતુરાબને મેકલાવી તેને તેડાવી લીધા. જામરાજાએ સરકારી હિત દાખલ દર્શાવ્યું કે મુઝફ્ફર લાણે ઠેકાણે છે. જો સારા ઘેાડાએ ઉતાવળે ત્યાં જઈ પહોંચે તેા તે હાથમાં આવી જાય એમાં કઇ સદેહ નથી.
ખાનખાના પાતે ઉતાવળથી તે તર દોડી ગયા, પરંતુ તે ડુંગરામાં પેસી ગયા હતા તેથી તેને કાંઈપણ પત્તો જણાયા નહીં. તે પછી ખાનખાનાએ ફાજના ચાર ભાગ કર્યા. ૧ એકના સરદાર નવરંગખાન ૨ બીજીના ઉપરી ખાજા નિઝામુદ્દીન એહમદ ખક્ષી અને ૭ ત્રીજીને આધકારી દોલતખાન લાદી. એવી રીતે દરેક ફેાજે સુખાના તે ભાગની દરેક બાજુથી આવી તેને લુટી લેવા. હવે એવું પણ કહેવાતું હતું કે
૧ નિઝામ હેદરાબાદના મૂળ પૃષ આસેક્ન્તને! દાદા,